કેબીનેટ મંત્રીની ઉપસ્થિતિમાં દાહોદ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

તા. 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જળસંપતિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયા ના અધ્યક્ષ સ્થાને તા.09/08/2023ના રોજ 10:00 કલાકે જૂના ઈન્દોર હાઇવે પ્રસંગ પાર્ટી પ્લોટ 2 વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે.