બ્રિટેનમાં ઝડપી વધી રહ્યુ છે સમદ્ર જલસ્તર, હજારો ઘર પાણીમાં સમાઇ જશે

લંડન,

ભારતના જોશીમઠની જેમ બ્રિટેનના ઘણા શહેરોમાં પણ ભારે તારાજી સર્જાઇ શકે છે. એક રિપોર્ટ અનુસાર કહેવામાં આવ્યુ છે કે, બ્રિટેનના લગભગ ૨૨૦૦ ઘર સમુદ્રમાં સમાવાનો ખતરો છે. ક્લાઇમેટ એક્શન ગૃપની રિપોર્ટ અનુસાર આ ઘર તટીય કટાવમાં ક્ષેત્રમાં સ્થિત છે .સ્ટડી અનુસાર આ સદીમાં બ્રિટેનમાં ૨૧ સમુદ્રી વિસ્તારમાં વસેલા ગામ અને અંદાજે ૬ હજાર કરોડ રૂપિયાની સંપતિ પાણીમાં ડૂબી શકે છે.

જળવાયુ પરિવર્તનની વકાલત કરનાર ગૃપ વન હોમે કહ્યુ કે, ઇંગ્લેન્ડના ૨૧ તટીય ગામ અને વસ્તી ડૂબવાના ખતરના નિશાને છે .અંહી બનેલા ઘરોની કિમત ૫૮.૪ કરોડ પાઉન્ડ છે. સ્ટડી ઉસાર આ તમામ ઘર સન ૨૧૦૦ સુધી ડૂબી જશે. સ્ટડીમાં  કહેવામાં આવ્યુ છે કે, પર્યાવરણ એજેન્સી નેશનલ કોસ્ટલ એરોજન રિસ્ક મૈપિંગના ડેટા અનુસાર ઓર્ગેનાઇઝેશને આગામી નુક્સાન અને તેની કુલ કિમતનો અંદાજ લગાવ્યો છે.

સ્ટડીમાં કહેવામા આવ્યુ છે કે, ” આ ક્ષેત્ર જેના પાણીમાં ડૂબાવાનો ખતરો છે તેમના ઇસ્ટ યોર્કશઆયર, કાર્નવાલ, કુમ્બ્રિયા, ડોરસેટ કેંટ, ધી આઇલ ઓફ વાઇટ, નોરથંબરલેન્ડ, નોરફઓક અને સસેક્સ શામેલ છએ. તેમા અમુક ૨૨૧૮એવી પ્રોપટી અને ઘર છે ડૂબી શકે છે. રિપોર્ટસ અનુસાર સમુદ્રના સ્તરમાં વૃદ્ધિના લીધે ઇંગ્લેન્ડના સમુદ્રી તટીય વિસ્તારમાં ઝડપી આગળ વધી રહ્યો છે. સૌથી ગરમ વર્ષ રહ્યુ ૨૦૨૨ ૩૬૪ વર્ષમાં ઇંગ્લેન્ડમાં ગર્મીનો રિકોર્ડ રાખવામા આવ્યો છે. અને તેના અનુનાસર વર્ષ ૨૦૨૨ અત્યાર સુધીનુ સૌથી ગર્મ વર્ષ હતુ. એવામાં આ વિસ્તારમાં જયવાયુ પરિાર્તનનો ખતરો વધારે વધી ગયો છે. એટલા માટે એટલા માટે એવુ પણ કહેવામાં આવુ પણ કહી શકાય કે, આ ગામને સમુદ્રમા સમાવા માટે ૨૧૦૦ સુધીન સમય ના પણ લાગે. આ ખરાબ સમય પહેલા જ આવી શકે છે .કેમ કે, જેમ જેમ દુનિયા ગર્મ થઇ રહી છે તોફાન ઝડપી અને ખતરનાક થતા જઇ રહ્યા છે.