
મુંબઇ, બોલિવૂડ સ્ટાર પ્રિયંકા ચોપરાથી લઇને કરીના કપૂર ખાન સહિત ઇન્ડસ્ટ્રીના અનેક એવા સિતારાઓ છે જે ધામધૂમથી હોળી મનાવે છે.આ લાઇનમાં અમિતાભ બચ્ચનથી લઇને અનેક સેલેબ્સનું નામ શામેલ છે. ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચન દર વર્ષે હોળીનો તહેવાર મનાવે છે. ફિલ્મ સ્ટાર પોતાના ઘરે ધામધૂમથી હોળીનો તહેવાર સેલિબ્રેટ કરે છે.
બોલિવૂટ સુપર સ્ટાર શાહરુખ ખાન પણ આ લિસ્ટમાં છે. શાહરુખનો ફેવરેટ તહેવાર હોળી છે. આ તહેવાર એક્ટર પરિવાર અને મિત્રો સાથે ધામધૂમથી ઉજવે છે. શાહરુખ ખાન એના દોસ્ત સલમાન ખાનની સાથે પણ ખૂબ હોળી રમી છે. માધુરી દીક્ષિત પણ દર વર્ષે હોળી રમે છે. કરીના કપૂર પણ હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવે છે. કરીના બન્ને બાળકોની સાથે હોળીનો તહેવાર સેલિબ્રેટ કરે છે. એક્ટ્રેસ કરિશ્મા કપૂર પણ હોળીના તહેવારની દિવાની છે. એક્ટ્રેસ કરિશ્મા કપૂર બાળકોની સાથે મસ્ત અંદાજમાં હોળી રમવાની મજા માણે છે. કેટરીના કૈફ પણ દર વર્ષે હોળીનો તહેવાર સેલિબ્રેટ કરે છે. પતિ વિક્કી કૌશલને મસ્ત અંદાજમાં કલર લગાવે છે. આલિયા ભટ્ટ પણ આ લાઇનમાં છે. દેસી ગર્લ પ્રિયંકા ચોપરાનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. પ્રિયંકા પણ પરિવાર અને મિત્રો સાથે ધામધૂમથી હોળી સેલિબ્રેટ કરે છે.ં
આ ઉપરાંત ફિલ્મ સ્ટાર કાતક આર્યન પણ હોળીની ઉજવણી કરે છે કે તે પોતાના મિત્રો સાથે હોળી મનાવે છે ફિલ્મ સ્ટાર આયુષ્માન ખુરાનાને પણ હોળીનો રંગ ખૂબ પસંદ પડે છે અને તે હોળીની ઉજવણી કરે છે.