બોગસ ખેડુતો બનાવનાર ગોધરા શહેર મામલતદાર અને ના.મામલતદાર સામે ખાતાકીય તપાસ કરાવવા મહેસુલ મંત્રીને જાગૃત નાગરિક દ્વારા રજુઆત

ગોધરા,
ગોઘરા કસબાના રેવન્યુ સર્વે નં 1062/1063 વાળી જમીનોમાં પંચમહાલ ગોધરા શહેર મામલદાર કૃષીપંચ એમ. એમ. ભાભોર તથા અવલોકન અઘીકારી એન.બી. રાજપૂત પ્રાંત ગોઘરા બિનખેડુતો પાસેથી મોટા પ્રમાણ લાચં રૂશ્વત લઈ ખેડુતો બોગસ બનાવેલ બાબતે વર્ણન (1) ગોઘરા કસબા 301 પૈકી 1 17 વાળી ફકત 4 મીટર છે અને આ જમીન 1972 સીટી સર્વેમાં વેચાણ નોંધ પડેલી છે. (2)અને ગામ નમુના નં.6 હકક પત્રમાં ચેડા કરી નામે એ.આઈ. મદારી ર્સકલ ઓફીસર જે તે સમયે એ રેવન્યુ રેકર્ડ સાથે ચેડા કરેલ છે. (3)ખેડુતો બનાવતા પહેલાં પેઢીનામા મરણ દાખલા ઇન્ડિયન સીટીજન પાસપોર્ટ વિગેરે કાયદાની દર્શાવતી વહીવટેનાટે કોઈ પણ જાતના પુરાવા નહિ રજુ કરાવી બોગસ ખેડુતો બનાવેલ છે. (4)ફારૂક ભાણાના પિતા મોહમ્મદ ઈબ્રાહીમ ઈસ્માઈલ ભાણા વિગેરે કુટબના ઈસમો અલગ અલગ પૈઢીનામા મરણ તારીખ દર્શાવી વિગતો ઘ્યાને લીઘેલ નથી.

જે જીલ્લા કલેક્ટર પંચમહાલ ગોધરાના આદેશો આપેલ હોવાં છતાં ગણોત કેસમાં રૂબરૂ જવાબ પુરાવા ઘ્યાનેે કેન્દ્રિત કરેલ હોવાં છતાં બિનખેડુતો હોવાં છતાં ખેડુત બોગસ બનાવેલ છે. (5) પંચમહાલ જીલા કલેક્ટરના અધિક કલેક્ટર (તકેદારી સેલ )મેહસુલ તપાસણી કમિશનરની કચેરી બલોક નં 11/7 સરદાર ભવન સચિવાલય, ગાંધીનગરના સંદર્ભ મતક/મતસે/એસ.આર. 80/2016/વશી/કલેક્ટર 29/ 69/2016 તા. 08/04/2016. બાબતે પંચમહાલ જીલા અઘિક કલેક્ટરની સહી કરેલ રેફરન્સ જોતા નં. જમન આર ટી આઈ /વશીબ/7126/2017. કલેક્ટર કચેરી પંચમહાલ ગોધરા તા=29/04/2017 (પાન નં 4 ઉપર યુસફ ઈબ્રાહીમ ઈસ્માઈલ ભાણાનું તા. 22/09/1976 ના રોજ અવસાન થતાં તેના વારસો તરીકે (1) રાબીયા બીબી તે ઈબાહીમ ભાણાની વિધવા (મરણ તા. 02/01/1994. યુસુફ ઈબાહીમ ભાણા વિગેરેનાનું પેઢીનામા બનાવેલ છે જયારે ભામૈયા મુકામે બીબી અસમાન કુરકુરની દીકરી તે ઈબ્રાહીમ ઈસ્માઈલ ભાણાની વિધવાનું તા.02/01/1984ના રોજ અવસાન બતાવી હકકે ફેરફાર કરેલ છે. જે મરણ તારીખ અને ગુજરનારના નામ બનેમા તફાવત છે. જે તમામ બોગસ વારસાઈ એ.આઈ. મદારી ર્સકલ ઓફીસર તરીકે ફરજ જે સમયે દરમિયાનના મેળાપીપાનામાં હીજરતી મિલકતમાં ખોટી વારસાઈ પોતાના સસરા બિનખેડુતો હોવાં છતાં ખેડુત બોગસ બનાવેલ છે અને સરકારશ્રીની મિલકત એવકયુ પોપટીવાળી હોવા છતાં વેચાણ કરી નાખેલ છે. મોજે ભામૈયા તા ગોઘરાના સર્વે 45/1 ની જમીન અંગેના કૌભાંડ બાબતે જે સમયે દરમિયાનના અઘિકારીઓ સાથે એ.આઈ.મદારી મેહસુલ વિભાગમાં ફરજ બજાવેલ ડીસમિસ નિવૃતના મેળાપીપાણામાં મેહસુલ તપાસણી કમિશનરો દ્વરા બોગસ ખેડુતો પણ દબાવી ગુજરાત તકેદારી આયોઞ આ બાબતે પુરતુ ધ્યાન નહી દર્શાવી ખોટી મોટા પ્રમાણ ગેરરીતિઓ દબાવી ખેડુતો બોગસ બનાવેલ છે. મરણ પેઢીનામા બનાવેલ સામે તાત્કાલીક ફૌજદારી રાહે પગલા લેવા જેવી હકીકતો સાચી હોવા છતાં કોઈ કાર્યવાહી કાયદા રેવન્યુ રેકર્ડ રૂલ્સ મુજબની નહિ કરી કે કર્યા વઞર જેતે સમયના અધિકારીઓએ પોતાની ફરજ દરમિયાન ગેરકાયદેસર ગેરરીતિઓ આચરેલ છે અને વારંવાર રજુઆતો ઘ્યાને લેવામાં આવેલ નથી.

આ તમામ બાબતો હાલ ફરજ પરના શહેર મામલદાર કૃષીપંચ એમ.એમ.ભાભોર તરફ આપેલ જવાબ પુરાવા તથા ચાલુ કેસમાં બિનખેડુતોએ વેચાણ પોતાના જજમેન્ટમાં દર્શાવવામાં આવેલ નથી અને અવલોકન હાલના ફરજ પરના ગોઘરા સબડીવિઝનલ મેજીસ્ટેટ અને નાયબ કલેક્ટર એન.બી.રાજપૂત પ્રાંત ગોઘરા દ્વારા બોગસ ખેડુતો બનાવેલ બાબતે ખુબ મોટા પ્રમાણ લાચંરૂવત રૂશ્વત બન્ને અધિકારીઓ લઈ બિનખેડુતો ચકાસણી કર્યા વઞર એક તરફી હુકમો કરવામાં આવેલ છે અને આવાં અધિકારીઓ થી શ્રીસરકારને કરોડો રૂપિયાનું નુકશાન પહોંચાડે છે. જે જાહેરી ભ્રષ્ટાચાર રેવન્યુ રેકર્ડ ઓફ રાઈટ તથા ભારત સરકાર શ્રી વર્તમાન કાયદાનું પંચમહાલ જીલ્લા ઞોઘરા મામલતદાર કૃષીપંચ શહેર એમ.એમ.ભાભોર તથા પંચમહાલ જીલ્લા ઞોઘરા સબડીવિઝનલ મેજીસ્ટેટ એન.બી. રાજપૂત પ્રાંત ગોઘરા અધિકારી દ્વારા બોગસ ખેડુતો બનાવેલ બાબતે ગુજરાત સરકાર વિઝીલન્સ સંગીતા મેડમ ભારપૂર્વક ભ્રષ્ટાચારી સામે અધિકાર પરત્વે ખાતાકીય તપાસ કરી કરાવવા તેમજ બોગસ ખેડુતો બનાવેલ બાબતે અરજદાર દ્વારા મેહસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના કાર્યાલય ગાંધીનગર મેહસુલ વિભાગ તરફ મોકલી આપેલ છે. જયારે આ બાબતે પંચમહાલ જીલા ઞોઘરા કલેક્ટર તરફ ખાતાકીય તપાસ થાય તેવી આશા રાખીને પણ પૂણ રજુઆતો કરેલ છે. જયારે મેહસુલ અને કાયદા મંત્રી ગુજરાત સરકાર રાજેન્દ્ર ત્રિવેદી ભારપૂર્વક બિડાણ સહીતની યોગ્ય ન્યાયિક ખાતાકીય તપાસ કરી કરાવવા વિનંતિ ભરી અરજ કરી કરાવી બોગસ ખેડુતો બનાવેલ સામે તાત્કાલીક ખોટા પેઢીનામા બનાવેલ બાબતે જે ફૌજદારી રાહે પગલા લેવા વિનંતિ સાથે અરજી વિગતો વાર કરેલ છે.

આબાબતે જીલ્લા કલેક્ટર પંચમહાલ ગોધરાના કર્મચારીઓ, અઘિકારીઓ બોગસ ખેડુતો બનાવેલ સામે તાત્કાલીક ફૌજદારી રાહે પગલા લેવા માન મેહસુલ અને કાયદા મંત્રીશ્રી ગુજરાત સરકાર રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા જણાવેલ કે જો કોઈ પણ બિનખેડુતો બોગસ બનાવેલ બાબતે જે તે અધિકારીઓ સામે મને ફરીયાદ અરજીઓ મળશે ત્યારે હું તાત્કાલીક ખાતાકીય પગલાં લઈશ અને તેઓને સસ્પેન્શ પણ કરી નાખીશ તેવી સખત સુચનાઓ દરેક દરેક ગુજરાત સરકાર કેડરના આઈ.એ.એસ. અઘિકારીઓ તમામ ગુજરાતના કલેક્ટરોને આદેશો આપવામાં આવેલ છે, તેમજ સરકારી મિલકતો ઉપર કબજા કરનાર તત્વો સામે લેન્ડીંગ કરી ફૌજદારી રાહે પગલા લેવા પણ જણાવેલ છે. પંચમહાલ જીલા કલેક્ટરના કર્મચારીઓ, અઘિકારીઓ સરકારશ્રી મિલકતો ખાલસા થવા પણ નાગરીકો દ્વારા હીજરતી મિલકત એવકયુ પોપટી વાળી જમીનોમાં પણ લેખીત તથા મૌખીક રજુઆતો કરેલ છે, પરતું આ બાબતે પંચમહાલ જીલા કલેક્ટર ગોઘરા તરફથી કોઈ તાત્કાલીક કાર્યવાહી કરી કરાવવા આવતી નથી અને મોટા પ્રમાણ લાચંરૂવત રૂશ્વત લઈ પ્રકરણ દાબી દબાવી મોટા પ્રમાણ આ પ્રકારની મિલકતો ફેરફાર કરેલ ના કીસ્સા ગાંધીનગર મેહસુલ વિભાગ તરફ કરવામાં આવતા કીસ્સા જોવા મળે છે. આવા કર્મચારીઓ, અઘિકારીઓ તમામ ગુજરાત સરકાર સેવા નિયમો અનુસાર પગાર ભથ્થું, ઈજાફા મોબાઈલની સુવિધાઓ આપવા છતાં સરકારશ્રીની મિલકતોમાં ગેરરિતીઓ આચરેલ બાબતે પંચમહાલ જીલા કલેક્ટર ગોઘરા દ્વારા કોઈ કરતાં કોઈ કાર્યવાહી કરતા નથી. જેથી આ બાબતે કર્મચારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની પંચમહાલ જીલા કલેક્ટરના નેતૃત્વ હેઠળ તપાસ કરી કરાવવામાં આવતી નથી. ઈ-ધરા મામલતદારો સરકારી મિલકતો સરકારશ્રી કરવાનાં સુધારા હુકમોના આધારે મામલતદારો પંચમહાલ ગોધરાના મોટી મોટી લાચં રૂશ્વતો લઈ બિનખેડુતો ચકાસણી કર્યા વઞર સરકારી મિલકતો સરકારી કરવાનાં બદલે આસામાજિક તત્વોને આપી સરકારીશ્રીને નુકશાન પહોંચાડે છે. તેમજ બોગસ ખેડુતો બનવાના પંચમહાલ જીલા કલેક્ટર મેહસુલ વિભાગના બોગસ બનાવેલ બાબતે સરકારશ્રી મેહસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા મેહસુલી ટીમ ગાંધીનગર યોગ્ય ન્યાયિક અન્ય બાબતો તપાસ થાય તો ખરબો… કરોડો રૂપિયાનો નુકશાન થયેલ ગેરરિતીઓ બહાર આવે તેમ છે. બોગસ ખેડુતો બનવાના કીસ્સા પંચમહાલ જીલ્લા ગોધરા શહેર ગ્રામ્ય વિભાગના ખેડા જીલ્લા માતર ગામ થી વધારે પ્રમાણમાં બિનખેડુતો પંચમહાલ જીલ્લા માંથી મળી આવે તેમ છે. આ બાબતે બોગસ ખેડુતો પંચમહાલ જીલ્લા ગોધરા ખાતે ગુજરાત સરકાર મેહસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા બોગસ ખેડુતોની તપાસ પંચમહાલ જીલ્લામાં તપાસ કરી કરાવવા ટીમ ગાંધીનગર તરફ થી નિમાય તેવી પણ બિનખેડુતો હોવાં છતાં ખેડુત બોગસ બનાવેલ બાબતે પણ રજુઆતો નાગરીકો દ્વારા કર્મચારીઓ, અઘિકારીઓ સામે યોગ્ય ગેરરિતીઓની ફરીયાદોના મોટા પ્રમાણમાં દૈનિક સમાચાર પસાર કરેલ હોવાના કીસ્સા અવરનાવર જોવા મળે છે. પંચમહાલ જીલ્લા કલેક્ટર મેહસુલ વિભાગના કર્મચારીઓના અસભ્ય વર્તનો ધાક ઘમકીઓના કીસ્સાઓ પણ જોવા મળે છે. પંચમહાલ જીલ્લા કલેક્ટર મેહસુલ વિભાગના કર્મચારીઓ, અઘિકારીઓ સમયસર હાજર રેહતા ના હોવાની પણ રજુઆતો જોવા મળે છે.