Blog

મને અને મારા પરિવારને જીવનું જોખમ’ સુશાંત આપઘાત કેસ: રિયા ચક્રવર્તીએ પોતાના પર લાગેલા આરોપો પર મૌન તોડ્યુ

મુંબઈ,સુશાંતિંસહ રાજપૂતના મોત મામલામાં તમામ આરોપ જેના પર લાગેલા છે તે રિયા ચક્રવર્તીએ પહેલી વખત આ…

અભિનેત્રી કંગનાએ જાતી ઉપર આપેલા નિવેદનથી ‘પદ્મશ્રી પાછું લો થવા લાગ્યું ટ્રેન્ડ

મુંબઈ,આખાબોલી અભિનેત્રી કંગના રનૌત વારંવાર વિવાદોમાં આવતી રહેતી હોય છે. એક યા બીજા વિવાદમાં ઘેરાયેલી રહે…

બંને ટીમો ૧૫ મહિના પછી ટી-૨૦માં ટકરાશે પાક-ઇંગ્લેન્ડ વચ્ચે આજે પ્રથમ ટી-૨૦ મેચ

પાકિસ્તાનને ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યા પછી ઇંગ્લેન્ડની નજર હવે ટી-૨૦ સીરિઝ પર છે. બંને દેશ વચ્ચે શુક્રવારથી…

અનુષ્કા પ્રેગ્નેન્ટ, વિરાટ કોહલી બનશે પિતા

કરીના કપૂર બાદ બોલિવુડની વધુ એક એક્ટ્રેસ ૨૦૨૧માં ખુશ ખબર આપવા જઈ રહી છે. વિરાટ કોહલી…

અંબાજી દ્રસ્ટ દ્વારા મંદિરના કપાટ ૨ સપ્ટેમ્બર સુધી મંદિર બંધ રાખવા નિર્ણય

અંબાજી,આજે અંબાજી જતા માઈભક્તો માટે એક ખુશખબર સામે આવી રહૃાા છે. અંબાજી મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે…

૨૬ તાલુકામાં ૧૦ મિમિથી ૪૭ મિમિ સુધી વરસાદ રાજ્યમાં વરસાદનું જોર પડ્યું ધીમું: ૧૧૧ તાલુકામાં ૨ ઈંચ સુધી વરસ્યો

ગાંધીનગર,રાજ્યમાં છેલ્લા ૩ દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. ગુજરાત તરફની વરસાદી સિસ્ટમ ફંટાઈ જતા રાજ્યમાં છૂટોછવાયો…

એનઆઇએએ રજૂ કરેલ ચાર્જશીટમાં ખુલાસો પુલવામાં હુમલો: આતંકીના એકાઉન્ટમાં જમા થયા હતા ૧૦ લાખ

ન્યુ દિલ્હી,રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ ફેબ્રુઆરી ૨૦૧૯ માં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાની ૧૩,૫૦૦ પાનાની…

એમેઝોનના સીઇઓ જેફ બેઝોસની સંપત્તિ ૨૦૦ કરોડને ડોલરને પાર

બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ રિપોર્ટ પ્રમાણે ટેસ્લાના એલન મસ્ક પણ ૧૦૦ અબજ ડોલરના કલબમાં સામેલ એમેઝોનના ફાઉન્ડર…

ચારેય મિસાઇલો મધ્યમ અંતર સુધીની મારક ક્ષમતાવાળી ચીનનું શક્તિપ્રદર્શન: સાઉથ ચાઇના સીમાં ચાર મિસાઇલોનું પરિક્ષણ કર્યું

બેઇજિંગ,સાઉથ ચાઇના સીમાં પોતાની શક્તિનું પ્રદર્શન કરતાં ચીને બુધવારે મોડી રાતે ચાર મિસાઇલોનું ટેસ્ટ કર્યુ. જણાવવામાં…

ટિક્ટોકને વધુ એક ઝટકો: સીઇઓ કેવિન મેયરે રાજીનામું આપ્યુ

ચાઈનીઝ વીડિયો શેિંરગ એપ ટિકટોક માટે આ સમયે કઈ પણ ઠીક નથી ચાલી રહૃાું. અમેરિકી રાષ્ટ્ર…