
બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આગામી ગણપતિ સ્થાપના તથા વિસર્જન અન્વયે ગણપતિ આયોજક તથા ઉ.ઉં. માલિક સાથે બેઠકનું આયોજન કરવામાં આવેલ. જેમાં બાલાસિનોર તાલુકા પીઆઇ અંશુમન નિનામા દ્વારા આયાજકોને તેમ જ ઉ.ઉં. માલિકને તકેદારી માટેના સલાહ સૂચનો કરવામાં આવી હતી.