મુંબઈ, બિગ બોસ ૧૬ની સ્પર્ધક સૌંદર્યા શર્મા તેના લુકથી ચાહકોને પ્રભાવિત કરે છે. હાલમાં જ તેણે તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. બિગ બોસની પ્રખ્યાત સ્પર્ધક સૌંદર્યા શર્મા પોતાના લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.
બિગ બોસની ૧૬મી સીઝનમાં ગ્લેમ ગર્લ સૌંદર્યા શર્માએ પોતાની સ્ટાઈલથી બધાને દિવાના બનાવી દીધા છે.સૌંદર્યા સ્ટાઇલની બાબતમાં પણ ટ્રેન્ડ સેટર છે.સૌંદર્યા શર્મા વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ અને સ્ટાઇલિશ છે.ટ્રે઼ડિશનલ લુકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.આ લુકમાં સૌંદર્યાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને મિનિમલ મેકઅપ સાથે તેનો લુક પણ કમ્પ્લીટ કર્યો છે.