ભાવનગરની બ્લોક બનાવતી ફેકટરીમાં સુરક્ષાના અભાવે બે બાળકો મોતને ભેટ્યા

ભાવનગરમાં મિક્સરમાં આવી જતા બે બાળકોના મોત નીપજ્યા છે જી હાપ આપને જણાવી દઈએ આ ઘટના ભાવનગર જિલ્લાના આંબલા ગામે બની છે જ્યાં ૨ બાળકોના મોત સામે આવ્યા છે. માહિતી અનુસાર ફેકટરીમાં મશીન ચાલુ કરતા પહેલા કરંટ આવ્યો હતો જેના કારણે મશીનમાં આવી જતા બન્ને બાળકોના મોત થયા હતા. જેમાં નિલેશભાઈ ભાગોરના બે પુત્રો રાજવીર ઉ.૪ તેમજ બીજા પુત્ર જયવીરની ઉ.૧.૫ છે,મોત થયા છે. માહિતી અનુસાર બાળકો ફેકટરીમાં બાળકે મશીનની સ્વીચ ચાલુ કરી નાખતા બે બાળકનો શોર્ટ લાગ્યો હતો અને ત્યારબાદ મશીનમાં આવી જતા ભાઈના મોત થયા છે.

આંબલા ગામે માલ બનાવવાના મિક્સરમાં આવતા બાળકોના મોત થયા છે.ઘટનાને લઇ પરિવારજનોમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું. માહિતી અનુસાર આ દરમિયાન ઘઉં કટિંગ કરતુ થ્રેશર મશીન નીચે ખાબક્યુ હતું. જેમા થ્રેશર મશીન પર બેસેલા ત્રણ લોકો પર પડતા તેમના પણ મોત નિપજ્યા હતા. સ્થાનિક લોકોએ નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.લાખણકા ગામ નજીક પુલ પરથી મશીન નીચે ખાબક્યુ હતુ. જેમા અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. અકસ્માત સર્જાતા થ્રેશર મશીન પર બેસેલા ત્રણ લોકો નીચે દબાયા હતા. સ્થાનિક લોકો દ્વારા નીચે દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

જેમા ત્રણ લોકોને ગંભીર ઈજા આવતા તેમના મોત નિપજ્યા હતા. જેમના મૃતદેહ ભાવનગરની હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે.કારખાનામાં કામ કરતા પરપ્રાંતિય મજૂરના બાળકોનું મોત થતા ગમગીની છવાઈ હતી.જેને લઈને પરિવાર દ્વારા ડોક્ટરની બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો હતો.