બાલાસીનોર, બાલાસિનોર તાલુકાના રૂલર પોલીસ સ્ટેશન પીઆઇ એ.બી દેવધા બાલાસિનોર તાલુકા પીઆઇ એમ.એન નીનામા G.A.P જવાનોને તેમજ પોલીસ સ્ટાફ સાથે ફ્લેગ માર્ચ ફૂટ પેટ્રોલિંગ રેલી યોજવામાં આવી હતી .
લોકસભાની ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતું થી દેવ ગામમાં તેમજ પાંડવા ગામ તેમજ બાલાસિનોર શહેરમાં રેલી યોજવામાં કરવામાં આવ્યું હતું.