બાલાસિનોર તાલુકા પોલીસ દ્વારા આગામી ગણેચતુર્થી તથા ઇદે મિલાદના તહેવારના ભાગરૂપે ફૂટ પેટ્રોલિંગ કર્યું

આજરોજ આગામી ગણેશ ચતુર્થી તેમજ ઇદે મિલાદ તહેવાર અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ની અધ્યક્ષતામાં બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે પોસ્ટે વિસ્તારના પાંડવા ગામમાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું.