
બાલાસિનોર, બાલાસિનોર તાલુકાના વડદલા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો રથ આવી પહોંચ્યો હતો જેમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજનનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવાનો તેમ જ આપવા પાત્ર તમામ નાગરિકોને ઘરે બેઠા લાભ પહોંચાડવાનો છે જેમાં રથને આવકારવા બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય અને વડોદરા જિલ્લા ભાજપ પ્રભારી રાજેશભાઈ (પપ્પુભાઈ) પાઠક, મહીસાગર જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ દિનેશભાઈ પટેલ, બાલાસિનોર તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ કાંતિભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ રામાભાઇ સોલંકી, મહીસાગર જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન પુરૂષોત્તમભાઈ ઠાકોર.