- ઘણા સમાજો લગ્નમાં પંદર લાખ થી પણ વધુ કરે છે ખર્ચો.
બાલાસિનોર, બાલાસિનોર તાુકાનામાં લગ્ન સિજન ચાલી રહ્યો છે. સમાજમાં લગ્નમાં મોટા મોટા ખર્ચ કરવામાં આવી રહ્યા છે, ત્યારે લગ્ન દરમિયાન લગભગ એવા કેટલાય સમાજના રિવાજો છે.
પ્રાપ્ત વિગતો મુજબ પંદર લાખ રૂપિયા થી વધુ ખર્ચો કરે છે. જેમાં દેખાદેખીના કારણે નાના પરિવારને રિવાજો લગ્નમાં ખર્ચો કરી દેવામાં ડૂબી રહ્યા છે. લગ્નમાં મંડપ, જમણવાર, ફોટોગ્રાફી, ગાડીઓ પાછળ અઢળક રૂપિયા ખર્ચે લોકોને દેખાડવામાં આવી રહ્યું છે, પરંતુ મોટા મંડપ, જમણવાર, ફોટો ગ્રાફી, પ્રીવડિંગ, બેન્ટ વાજા ગાડીઓમાં અઢળક ખર્ચો કરે છે. લોકોના લીધે નાના પરિવારના લોકો અત્યારે દેવું કરી ખર્ચ કરતા હોય છે. જેમાં ભપકા દાર લગ્નમાં લોકોએ ખુબ ખર્ચા કરવા પડતા હોય છે. નાના પરિવારો પણ દેખા દેખીમાં પાછળ ધકેલાઈ જાય છે.