
બાાલાસિનોર, દોલત પોરડા પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વ નિમત્તે શાળામાં રક્ષાબંધનની ઉજવણીને અનુલક્ષીને શાળાના શિક્ષકો તેમજ શાળાના આચાર્ય બાલિકાઓએ રાખડી બાધવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના રક્ષાબંધનના તહેવારને લાઈને વિધાર્થીઓમાં સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય તેમજ ધાર્મિક ભાવનાઓ પ્રત્યે બાળકોમાં જાગૃતિ આવે એ હેતુસર આયોજન કરવામાં આવેલ જેમાં ધો 1 થી 8ના વિદ્યાર્થીઓએ અને શાળાના શિક્ષક ગણે ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી.