
બાલાસીનોર, બાલાસીનોર તાલુકાના ફેસલાણી ગામે તળાવમાં નાવડી લઈને ફરવા નિકળેલ વ્યકિત નાવડી પલ્ટી જતાં તળાવમાં ડુબી જવાથી મોત નિપજાવા પામ્યું.
પ્રાપ્ત વિગતો મુજબ બાલાસીનોર તાલુકાના ફેસલાણી ગામે રહેતા ગામનો વ્યકિત નાવડી લઈને ગામના તળાવમાં ફરવા નિકળ્યો હતો. દરમિયાન નાવડી તળાવમાં પલ્ટી જતાં 5ાણીમાં ડુબી જતાં મોત નિપજાવા પામ્યું હતું. તળાવમાંં વ્યકિત ડુબવાની ધટનાને લ્ઇ પોલીસ અધિકારી, સરપંચ અને તલાટી પણ દોડી આવ્યા હતા.