બાલાસિનોર ખાતે આજ રોજ મોના વિદ્યા મંદિર ખાતે ક્ધયા કેળવણી અને શાળા પ્રવેશોતસવ ના ભાગ રૂપેવાંચન સમીક્ષા નિપુણ ગુજરાત એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું

  • નિપુણ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત વાંચન સમીક્ષા એપ્લિકેશન નું લોન્ચિંગ કરાયું.
  • જેમાં નિપુણ ગુજરાત મિશન ના સચિવ મબાલાસિનોર ખાતે આજ રોજ મોના વિદ્યા મંદિર ખાતે વાંચન સમીક્ષા નિપુણ ગુજરાત એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું.

બાલાસીનોર, આ એપલીકેશન લોન્ચ કરવાનો હેતુ પહેલા બીજા અને ત્રીજા ધોરણના બાળકોને વાંચન ગણન લેખનની ક્ષમતા વિકસાવવા માટેનું આ અભિયાન છે . જેનાથી દરેક ધોરણના બાળકોની વય કક્ષા અનુસાર કેટલા અક્ષરો અને સંખ્યા ઓળખી શકે વાંચનની ઝડપ વધી શકે જેના પાયલોટ પ્રોજેક્ટ તરીકે આજે બાલાસિનોર શેઠ મો. ના વિદ્યામંદિર ખાતે આ આ એપલીકેશન લોન્ચ કરવામાં આવી હતી

જેમાં નિપુણ ગુજરાત મિશનના સચિવ મહેશભાઇ મહેતા, મહીસાગર જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.અવનીબેન મોરી, ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ પ્રતિનિધિ નિમેષ સેવક ઉપસ્થિત રહ્યા હતા.