બાલાસીનોર કંબોપા ગામે દુધ મંડળીના બિલ્ડીંગનું લોકાર્પણ કરાયું

બાલાસીનોર, બાલાસિનોર તાલુકાના કંબોપા ગામે દુધ ઉત્પાદક સહકારી મંડળીના નવિન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ, વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમાર, ડિરેકટર, બાલાસિનો પૂર્વ ધારાસભ્ય અને વડોદરા જીલ્લા ભાજપ પ્રભારી રાજેશભાઈ (પપ્પુભાઈ) પાઠક, અમુલ સહકારી ડિરેક્ટર મહેશભાઈ સોલંકી, મહીસાગર જીલ્લા કિસાન મોરચા પ્રમુખ દિનેશભાઈ પટેલ, ખેડા જીલ્લા મધ્ય સહકારી બેંકના ડિરેક્ટર બાબરસિંહ ચૌહાણ, ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર ઉદેસિંહ ચૌહાણ, પ્રવિણસિંહ ચૌહાણ દૂધ મંડળીના ચેરમેન સેક્રેટરી સભાસદો અમુલ ના સુપરવાઇઝર અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.