બાલાસીનોર,અમુલ ડેરી સભાસદ અકસ્માત વીમા યોજના અંતર્ગત બાલાસિનોર તાલુકાના ભાંથલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ અને પૃથ્વીરાજપુરાલાટ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના મળી કુલ ત્રણ સભાસદોના અકસ્માતે મૃત્યુ થતાં તેમના પરિવારજનોને મૃત્યુ સહાયના ચેક અમૂલ ડેરીના ડિરેક્ટર અને વડોદરા જીલ્લા ભાજપ પ્રભારી રાજેશભાઈ (પપ્પુભાઈ) પાઠક, ડિરેક્ટર મહેશભાઈ સોલંકી, અમુલ ડેરીના સિનિયર ઓફિસર કે.એમ. જોશી, સુપરવાઇઝર પી.આઈ. પટેલ, કનકસિંહ અને સંજયભાઈ તથા ભાંથલા અને પૃથ્વીરાજ પુરા લાટના ચેરમેન સેક્રેટરી ઉપસ્થિત રહ્યા હતા.