વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મહાન સ્વાતંત્ર્ય સેનાની બાલ ગંગાધર તિલક અને ચંદ્રશેખર આઝાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. મોદીએ ‘એકસ’ પર એક પોસ્ટમાં કહ્યું, ‘લોકમાન્ય તિલકને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. ભારતની આઝાદીની લડાઈમાં તેમને એક મહાન વ્યક્તિ તરીકે હંમેશા યાદ કરવામાં આવશે. તેઓ એક સ્વપ્નદ્રષ્ટા હતા જેમણે રાષ્ટ્રવાદની ભાવનાને પ્રજ્વલિત કરવા માટે અથાક મહેનત કરી હતી અને શિક્ષણ અને સેવા પર પણ ભાર મૂક્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મહાન સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય બાલ ગંગાધર તિલક અને ચંદ્રશેખર આઝાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મહાન સ્વાતંત્ર્ય સેનાની બાલ ગંગાધર તિલક અને ચંદ્રશેખર આઝાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. મોદીએ ‘ઠ’ પર એક પોસ્ટમાં કહ્યું, ‘લોકમાન્ય તિલકને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. ભારતની આઝાદીની લડાઈમાં તેમને એક મહાન વ્યક્તિ તરીકે હંમેશા યાદ કરવામાં આવશે. તેઓ એક સ્વપ્નદ્રષ્ટા હતા જેમણે રાષ્ટ્રવાદની ભાવનાને પ્રજ્વલિત કરવા માટે અથાક મહેનત કરી હતી અને શિક્ષણ અને સેવા પર પણ ભાર મૂક્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે પુણેમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમના ભાષણની વીડિયો લિંક પણ શેર કરી હતી. આ કાર્યક્રમમાં તેમને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે બાલ ગંગાધર તિલકનો જન્મ ૨૩ જુલાઈ ૧૮૫૬ના રોજ મહારાષ્ટ્રના રત્નાગિરીમાં થયો હતો. તેઓ લોકમાન્ય તરીકે પણ ઓળખાય છે. તિલકને ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં તેમના અમૂલ્ય યોગદાન માટે યાદ કરવામાં આવે છે. મહાત્મા ગાંધીએ તેમને ‘આધુનિક ભારતના સર્જક’ કહ્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અન્ય એક પોસ્ટમાં મહાન સ્વાતંત્ર્ય સેનાની ચંદ્રશેખર આઝાદને શ્રદ્ધાંજલિ આપી. તેમણે આઝાદને એક નીડર હીરો ગણાવ્યા જે ભારતની આઝાદી માટે પ્રતિબદ્ધ હતા. મોદીએ કહ્યું, ‘તેમના આદર્શો અને વિચારો આજે પણ લાખો લોકોના દિલોદિમાગમાં ગુંજતા હોય છે, ખાસ કરીને યુવાનોના મનમાં ૧૯૦૬માં મયપ્રદેશના ભાવરામાં જન્મેલા આઝાદે એક ક્રાંતિકારી નેટવર્ક ચલાવ્યું હતું અને તે ક્યારેય અંગ્રેજોના કબજામાં આવ્યા નહોતા પ્રતિજ્ઞા લીધી.
ચંદ્રશેખર આઝાદે નાની ઉંમરે બ્રિટિશ સરકારને પરેશાન કરી દીધી હતી. ‘આઝાદ’ રહેવાના તેમના સંકલ્પને સાચા, તેમણે ૧૯૩૧માં પોલીસ સાથેના એક્ધાઉન્ટર દરમિયાન પોતાને ગોળી મારી દીધી હતી. ચંદ્રશેખર આઝાદના સન્માનમાં સરકારે ભાવરાનું નામ બદલીને ચંદ્રશેખર આઝાદ નગર કરી દીધું છે.