દાહોદ જીલ્લામાં બાગાયત ખાતાની નવીન યોજના પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ફળપાકોના જુના બગીચાઓને નવસર્જન કરવાની યોજના અને શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) તારીખ14-06-2024થીતારીખ13-08-2024સુધીઓનલાઈન ખુલ્લું મુકવામાંઆવેછે.ઓનલાઇન અરજી સાથે બેંક પાસબુકની ઝેરોક્ષ/રદ કરેલ ચેક, આધાર કાર્ડ, 7/12, 8અ નો નવીન ઉતારો, સક્ષમ અધિકારીનો જાતિનો દાખલો (અનુ.જાતિ અને અનુ.જનજાતિ માટે) ની નકલ સામેલ રાખી નાયબ બાગાયત નિયામકની કચેરી, જીલ્લા સેવા સદન, રૂમ નંબર 233 થી 235, બીજો માળ, દાહોદ ફોન નં – 02673-239251 ખાતે રૂબરૂ અથવા ટપાલ મારફત દિન-7 માં મોકલી આપવુંતેમજવધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, જીલ્લા સેવા સદન, રૂમ નંબરા 233 થી 235, બીજો માળ, દાહોદ ફોન નં-02673-239251 ખાતેસંપર્કકરવાનાયબ બાગાયતનિયામક, દાહોદદ્વારાજણાવાયુછે.