પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરડી ગામના ચાર વર્ષીય બાળક નું ગળાના ભાગે દોરી આવી જતા મોત નિપજ્યું.

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરડી ગામના ચાર વર્ષીય બાળક નું ગળાના ભાગે દોરી આવી જતા મોત નિપજ્યું.

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરડી ગામના ચાર વર્ષીય બાળક તરૂણ માછી નું ગળાના ભાગે દોરી આવી જતા મોત નિપજ્યું બાળક તરુણ તેના પિતા કેતન માછી સાથે બાઈક પર બોરડી તેના ઘરે આવી રહ્યા હતા ત્યારે ખારોલ રાબડીયા ના વચ્ચે દોરી આવી ગંભીર ઇજા થઇ હોવાથી સારવાર મળે તે પહેલા બાળક નું મોત નિપજ્યુ છે.