તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં સ્ટાર કલાકાર ટપુ અને બબીતા ની સગાઈ માં પ્રેમ સબંધ છેલ્લા ઘણા સમયથી ચર્ચાસ્પ બન્યો છે. ત્યારે આજે સોશિયલ મીડિયા પર સૌ. ચોંકાવે તેવા સમાચાર વહેતા થયા હતા. જેમાં બબીતા (મુનમુન દત્તા) અને ટપુ (રાજ અનડકટે) સગાઈ કરી લીધા હોવાનાં સમાચાર વહેતા થતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. ત્યારે તારક મહેતાના ઉલ્ટા ચશ્માનાં સ્ટાર કલાકારોનાં સગાઈનાં સમાચારને લઈ મુન મુન દત્તાનાં ચાહકોમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ત્યારે થોડાક સમય બાદ આ સમગ્ર બાબતે ખુલાસો થવા પામ્યો હતો. જેમાં વિરલ ભાયાણી નામનાં ફોટોગ્રાફર દ્વારા ઈન્સ્ટા પર પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં આ Babita and Tappu Engagement True or False ને અફવા હોવાનું જણાવ્યું હતું.
ચાહકોમાં ટપુ અને બબીતા ની સગાઈ વાતને લઈ ગમગીની છવાઈ
છેલ્લા ઘણા સમયથી એકબીજાના પ્રેમમાં હોવાનાં સમાચાર અવાર નવાર ચર્ચામાં રહેતા હતા. ત્યારે આજે અચાનક જ તારક મહેતાના ઉલ્ટા ચશ્માની સ્ટાર કલાકાર મુનમુન (બબીતા) અને રાજ અનડકટ (ટપુ)એ ગુજરાતમાં વડોદરા ખાતે સાદાઈથી ટપુ અને બબીતા ની સગાઈ કરી લીધી હોવાના સમાચાર પ્રકાશમાં આવતા જ બબીતાનાં ચાહકોમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
Tapu and Babita Engagement is Real or Fake
કલાકારનાં નજીકનાં એક સબંધી દ્વારા આ બંને કલાકાર દ્વારા સગાઈ કરી હોવાની વાતને સ્વીકારી
બબીતા અને Tapu Ni Sagai થઈ ગઈ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને આજે કોઈ ઓળખની જરૂર નથી. આ સીરિયલમાં બબીતા જીનું પાત્ર ભજવનાર કલાકાર મુનમુન દત્તા હંમેશા કોઈને કોઈ વિષયને લઈને ચર્ચામાં રહે છે. કલાકારનાં નજીકનાં એક સબંધી દ્વારા આ બંને કલાકાર દ્વારા સગાઈ કરી હોવાની વાતને સ્વીકારી હોવાનું પણ સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. તેમજ તેઓ સગાઈમાં હાજર હોવાનું પણ સ્વીકાર્યું હતું.
Tapu and Babita Engagement Age
સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે Tapu and Babita Engagement Age માં રાજ અનડકટની ઉંમર 27 વર્ષ છે. જ્યારે મુનમુન દત્તાની ઉંમર 26 વર્ષ છે. એટલે કે રાજ અનડકડ મુનમુન દત્તાથી 9 વર્ષ નાનો છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બંને પરિવારોની હાજરીમાં એક-બીજાને સગાઈની રિંગ પહેરાવી હતી.
ઉલ્લેખનીય છે કે મુનમુન દત્તા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા જીનો રોલ કરી રહી છે. રાજ અનડકટે દિલીપ જોશીના પુત્ર ટપુની ભૂમિકા ભજવી હતી. રાજે વર્ષ 2022માં શો છોડી દીધો હતો. પરંતુ મુનમુન દત્તા વચ્ચેના પ્રેમ સબંધના સમાચાર છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં હતા
You May Also Be Interested in Other Topics – | |
1. | પુરૂષોત્તમ રૂપાલાની અભદ્ર ટીપ્પણી |
2. | શહેરાના વરિયાલ ગામ સમાચાર |
3. | ગ્રામજનો દ્વારા પોલીસ પર કર્યો પથ્થરમારો |