ગોધરા,નુતન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વ્રારા સંચાલિત બી.ફાર્મસી કોલેજ, રામપુરામાં એન.એસ.એસ. યુનિટ દ્વારા 29 ફેબ્રુઆરી, 2024 ના રોજ ” થેલેસેમિયા ટેસ્ટ્રીંગ કેમ્પ”નું આયોજન કરાયું. જેમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા કોલેજના 51 જેટલા વિદ્યાર્થીઓનું બ્લડ સેમ્પલ લેવામાં આવિયા હતા. જેમાં મેનેજમેન્ટનું પણ મહત્વનું યોગદાન છે.