
રામપુરા,
નુતન એજ્યુકેશન ટ્રસ્ટ ધ્વારા સંચાલિત બી.ફાર્મસી કોલેજ, રામપુરામાં એઆઇસીટીઇ સ્પાઇસના સોસીડેક ક્લબ અને એન.એસ.એસ. યુનિટ દ્વારા 21મી ડીસેમ્બર, 2022 ના રોજ વૃક્ષારોપણ, યોગા અને મેડીટેસનનું આયોજન કરાયું. જેમાં કોલેજ 41 જેટલા સ્કૂલના વિદ્યાર્થીઓને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં 25 જેટલા એન.એસ. એસ. યુનિટ ના વોલીંતર એ ભાગ લીધો હતો. જેમાં મેનેજમેન્ટ નું પણ મહત્વ નું યોગદાન છે.