એ.આર.ટી.ઓ. લુણાવાડા ખાતે શાળાના બાળકોને લાવવા લઈ જવા ઉપયોગમાં લેવાતા મોટર વાહનો માટે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવી

  • હેલ્પ ડેસ્ક 10 :00 ફળ થી 6:00 કાળ સુધી કાર્યરત રહેશે.

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, મહીસાગરની અખબાર યાદી જણાવે છે કે, તા-30/07/2024 થી તા- 03/08/2024 સુધી એ.આર.ટી.ઓ. મહીસાગર કચેરી ખાતે શાળાના બાળકોને લાવવા લઈ જવા ઉપયોગમાં લેવાતા મોટર વાહનો માટે હેલ્પ ડેસ્ક (ટ્રાન્સફર શાખા બારી નં-2 (બે) ખાતે શરૂ કરવામાં આવેલ છે. હેલ્પ ડેસ્ક 10 :00 ફળ થી 6:00 કાળ સુધી કાર્યરત રહેશે. વધુમાં મોબાઈલ નંબર 9913161779 પર સંપર્ક કરી જરૂરી દસ્તાવેજો ની માહિતી તેમજ અન્ય બાબતો માટે કોલ કરી શકાશે.