રાયપુર,
છતીસગઢમાં કોગ્રેસ નેતાઓના જમાાવડા વચ્ચે મોદી સરકારની માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુર રાજધાની રાયપુર પહોચ્યા હતા. આ દરમિયાન ભાજપા નેતાએ કોગ્રેસના રાષ્ટ્રીય મહાધિવેશનના આધારે ભૂપેશ વઘેલ સરકાર પર નિશાન સાધ્યું હતુ.અનુરાગ ઠાકુરે વઘેલ સરકાર પર ભ્રષ્ટાચાર અને ગરીબો માટે કામ નહી કરવાનો આરોપ લગાવતા કહ્યુ કે, કોગ્રેસ સરકારને છતીસગઢની જનતા ક્યારેય માફ નહી કરે.ઠાકુરે રાયપુર આઇએએસ અને રાવતપુરા વિશ્ર્વવિદ્યાલયમાં આયોજીત યુવા સંવાદ કાર્યક્રમમાં ભાગ લેવા છતીગઢ રાજધાની રાયપુર પહોચ્યા હતા.
સ્વામી વિવેકાનંદ એરપોર્ટ પર કેન્દ્રયી મંત્રી અનુરાગ ઠાકુરે મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે, જલ જીવન મિશન બાકી પ્રદેશમાં સફળ રહ્યા છે. પરંતુ છતીસગઢમાં ફક્ત ૨૩ ટકા કામ થયુ હતુ. બીજેપી કાર્યર્ક્તાઓ પર નક્સલ હુલમામાં મૌત થઇ રહ્યા છે. ,પરંતુ કોગ્રેસ સરકર તેના પર મૌન છે. ઠાકુરે ઇડીના રેડ પર પુછવામાં આવેલા સવાલનો જવાબ આપતા કહેવામાં આવ્યુ કે, છતીસગઢમાં ભ્રષ્ટાચારના લીધે એજેન્સીઓ દબાવી રહી છે. આ એજેન્સી સબુતો પર કામ કરે છે.
ઠાકુરે રાયપુર એરપોર્ટ પર પ્રિયંકા ગાધીના સ્વાગતમાં ૩ કિલોમીટર એક ગુલાબના ફુલો પાથરવાને લઇને તેના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેને લેવા થોડા લોકો આવે છે. પરંતુ ગાંધી પરિવારના એક સભ્ય માટે સડક પર ફુલ પાથરવાાં આવ્યા હતા. અનુરાગ ઠાકુર પહેલા પ્રિયંકા ગાધી રાયપર પહોચી ચૂકી હતી. એરપોર્ટ માર્ગ પર ગુલાબના ફુલ ફેલાયેલા પથરાયેલા જોવા મળ્યા હતા.
ઉલ્લેખનિય છે કે, કેન્દ્રયી મંત્રી અનુરાગ ઠાકુર રાયપુરના રાવતપુરા સરકારી યુનિવર્સિટી માં યુવા સંવાદ કાર્યક્રમમાં સામેલ થવા માટે પહોચ્યા હતા. તેમણે યુવાનોને વિસ્તાપર પૂર્વક સંવાદ કર્યો હતો . સંવાદ દરમિયાન કહ્યુ કે, યુવાઓએ બલિનાદ નહી યોગદાન આપવાની આવશ્યક્તા છે. કેન્દ્ર સરકાર યુવાઓ સાથે ઉભી છે .ત્યાર બાદ મંત્રીએ મોદી રરકારની યુવાઓને લઇને વખાણ કર્યા હતા.