ઇસ્લામાબાદ,
ભારતમાં આતંકીઓના સૌથી મોટો સપ્લાયર પાકિસ્તાન આજે ખુદ આતંકનો સામનો કરી રહ્યો છે.તહરીક એ તાલિહાન પાકિસ્તાનના આતંકીઓએ આ દેશ અને ત્યાંની સેનાના નાકમાં દમ કરી દીધો છે પાકિસ્તાન આર્મી અને ટીટીપીના આતંકીઓ વચ્ચે ઉંદર અને બિલાડીનો ખેલ ચાલુ છે.આ ખેલમાં કયારેક ટીટીપી ભારે પડી રહ્યું છે તો કયારેક પાકિસ્તાનના સુરક્ષા દગળ પરંતુ બંન્ને સ્થિતિમાં નુકસાન પાકિસ્તાનને જ થઇ રહ્યો છે.આવામાં અહેવાલો છે કરે પાકિસ્તાન હવે અમેરિકાની મદદથી ટીટીપીના સ્થળો પર હુુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે.
હકીકતમાં ટીટીપીને અફગાનિસ્તાન પર શાસન કરી રહેલ તાલિબાનોનું પરોક્ષ સમર્થન હાંસલ છે. તાલિબાનમાં પશ્તુનોનું વર્ચસ્વ છે અને ટીટીપીમા પણ વધુ લીડરશિપ પોજિશન પર પશ્તુન જ છે.પાકિસ્તાનમાં પશ્તુનોની એક મોટી વસ્તી છે જે ખુદને ટીટીપીની સાથે ઉભેલી નજરે પડી રહી છે જયારે આ સંગઠનના તમામ લડાયકો અફગાનિસ્તાનની ધરતી પર છે અને ત્યાંથી પોતાની ગતિવિધિઓને પરિણામ આપે છે આવામાં જો પાકિસ્તાન સીમા પાર કરી હુમલો કરે છે તો તાલિબાનની સાથે તેના સંબંધો સારા તબક્કામાં પહોંચી શકે છે.
ટીટીપીની વિરૂધ લડાઇમાં પાકિસતાને અમેરિકાની સાથે મળી રહ્યાં છે અને આ વાત તાલિબાનને નિશ્ર્ચિત રીતે નારાજ કરનારી છે.આવામાં આવનારા દિવસોમાં પાકિસ્તાન અને તાલિબાનના સંબંધમાં અને ખટાસ આવવાનું નક્કી છે.ગત કેટલાક દિવસોથી તાલિબાનના નેતૃત્વ પાકિસ્તાનને સતત કોઇ પણ રીતે સંધર્ષમાં ન ફસાવવાની ચેતવણી આપી રહ્યાં છે જયારે પાકિસ્તાને જાહેરાત કરી હતી કે તે ટીટીપીને રચડવા માટે કોઇ પણ હદ સુધી જવા તૈયાર છે અને આ જાહેરાત પાછળ અમેરિકાનું સમર્થન જ છે સૌથી મોટો સવાલ એ છએ કે પાકિસ્તાન એટલો મોટો ખતરો કેમ ઉઠી રહ્યો છે હકીકત આઇએમએફ બેલઆઉટની રાહ જોઇ રહેલ પાકિસ્તાનની નાજુક અર્થવ્યવસ્થા પહેલા જ પોતાના ઘુંટણ પર છે આવામાં તેને ટીટીપીની વિરૂધ પોતાની લડાઇ જારી રાખવા માટે પૈસા જોઇએ અને અમેરિકાને પણ વિસ્તારમાં દબદબો બનાવી રાખવા માટે જમીન જોઇએ આવામાં પાકિસ્તાન અને અમેરિકા એક બીજાના હિતોને સાધવાનો પ્રયાસ કરી રહ્યાં છે.પાકિસ્તાનનું કહેવુ છે કે અફઘાનિસ્તાનમાં ૭,૦૦૦થી ૧૦,૦૦૦ ટીટીપી આતંકવાદી પોતાના પરિવારની ૨૫ હજાર લોકોની સાથે અફગાનિસ્તાનમાં મોજુદ છે.
દરમિયાન તાલિબાને પણ પાકિસ્તાનનો જવાબ આપવાની તૈયારી થઇ છે.તાલિબાનના નેતા અને જનરલ પહેલા જ પાકિસ્તાનને વારંવાર કહી રહ્યાં છે કે જો તેમની સંપ્રભુતાની કીંમત પર કોઇ પગલા થયા તો તે પણ પીછેહટ કરશે નહીં આવામાં માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનને આવનારા દિવસોમાં એક જંગ તાલિબાનની સાથે પણ લડવી પડી શકે છે.આમને સામનેની લડાઇમાં તાલિબાન ભલે જ પાકિસ્તાનથી ઉન્નીસ હોય પરંતુ છાપામાર લડાઇમાં તે શું કરી શકે છે આ અમેરિકાથી સાર કોણ જાણી શકે છે