વોશિગ્ટન,
અમેરિકાએ પર પીડિત પાકિસ્તાનના ૧૦૦ મીલિયન યૂએસ ડોલરની આર્થિક મદદની જાહેરાત કરી છે. ગયા વર્ષે આવેલા પુરામાં પાકિસ્તાનમાં ભારે નુક્સાન થયુ હતુ. પુર પીડિત લોકોની મદદ માટે અમેરિકાએ પાકિસ્તાન સામે હાથ લબાવ્યો છે. આ પહેલા અમેરિકાના ૧૦૦ મિલિયન યૂએસ ડોલરની મદદ કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને પ્રવક્તા નેડ પ્રાઇસની જાહેરાત કહ્યુ છે કે, નવી આર્થિક મદદનો ઉપયોગ પુર પીડિત લોકોની મદદ માટે બિમાર લોકોની મદદ માટે કરવો પડશે. આ ફંડિંગમાં સર્વિલાન્સ, આર્થિક વિકાસ, સ્વચ્છ ઉર્જા, ક્લાઇમેન્ટ સ્માર્ટ કૃષિ, ખાદ્ય સુરક્ષા, ઇન્ફ્રાસ્ટ્રકચ્રના વિકાસમાં ઉપયોગ કરવમાં આવશે. આ સિવાય શરણાર્થીઓની મદદ માટે આ ફંડનો ઉપયોગ કરવામાં આવશે.
નેડ પ્રાઇસે કહ્યુ છે કે, મને એ જણાવતા આનંદ થયો છે કે, આજે અમેરિકાએ ૧૦૦ મિલિયન ડોલરથી વધારેની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ કુલ આર્થિક મદદ ૨૦૦ મલિયન ડોલરની થઇ જશે. અમરેકિાની સરકાર પાકિસ્તાન સાથે અંદાજે નજીકથી કામ કરી રહ્યા છે. જેથી કરીને તે પીડિત લોકોની મદદ કરી શકે તેમને ખાદ્ય સુરક્ષા મળી શકે. નેડ પ્રાઇસે કહ્યુ કે, પુરથી બહાર આવવા માટે પાકિસ્તાનની મદદ કરતા રહશે જેથી પાકિસ્તાનને વધારે સારુ બનાવી શકાય.