ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે 48 વોર્ડ માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેની બધા ચર્ચા કરી રહ્યા હતા કે, PM નરેન્દ્ર મોદીના મોટાભાઈ પ્રહલાદ મોદીની દીકરી સોનલ મોદીને ટિકિટ મળશે કે નહીં. પરંતુ સી.આર.પાટીલ દ્વારા જે લિસ્ટ ફાઇનલ કરવામાં આવ્યું છે તેમાં સોનલ મોદીનું નામ જોવા મળ્યું નથી.
આ લિસ્ટ જાહેર થયા પહેલા પ્રહલાદ મોદીએ કહ્યું હતું કે મારી દીકરી લોકશાહીમાં જીવે છે અને ટિકિટ માગવા માટે તે સ્વતંત્ર છે. મારી દિકરીને કેટલું મહત્વ મળે છે તે પાર્ટી નક્કી કરશે. બીજી તરફ સોનલ મોદી કહે છે કે મેં વડાપ્રધાનના પરિવાર તરીકે નહીં પણ ભાજપના કાર્યકર તરીકે ટિકિટ માગી છે. મેં ભાજપના અનેક કાર્યક્રમોમાં સહયોગ આપ્યો છે. દેશમાં વડાપ્રધાન મોદી સારૂં કામ કરી રહ્યાં છે. સ્થાનિક સ્તરે યુવાઓ સુધી કેન્દ્રની યોજનાઓ પહોંચે તે માટે મેં ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો છે. મને ટિકિટ આપવી કે નહીં તે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે.
ગોતા
આરતી ચાવડા
પારૂલ પટેલ
અજય દેસાઈ
કેતન પટેલ
ચાંદલોડિયા
રાજેશ્વરી પંચાલ
રાજેશ્રી પટેલ
હીરા પરમાર
ભરત પટેલ
ચાંદખેડા
પ્રતિમા સક્સેના
ભાવીતા પટેલ
રાકેશ બ્રહ્મભટ્ટ
અરૂણ રાજપૂત
સાબરમતી
હિરલ ભાવસાર
અંજુ શાહ
રમેશ રાણા
ચેતન પટેલ
રાણીપ
ભાવી પંચાલ
ગીતા પટેલ
દશરથ પટેલ
વિરલ વ્યાસ
નવા વાડજ
લલીતા મકવાણા
ભાવના વાઘેલા
યોગેશ પટેલ
બળદેવ દેસાઈ
ઘાટલોડિયા
ભાવના પટેલ
મીનાક્ષી નાયક
મનોજ પટેલ
જનતીન પટેલ
થલતેજ
ઋષિના પટેલ
નિરુ ડાભી
સમીર પટેલ
હિતેશ બારોટ
નારણપુરા
બિન્દા સુરતી
ગીતા પટેલ
જયેશ પટેલ
દર્શન શાહ
સ્ટેડિયમ
રશ્મિ ભટ્ટ
દિપલ પટેલ
મુકેશ મિસ્ત્રી
પ્રદિપ દવે
સરદારનગર
મિતલ મકવાણા
કંચન પંજવાણી
સુરેશ દાનાણી
લાલચંદ પંજવાણી
નરોડા
અલ્કા મિસ્ત્રી
વૈશાલી જોશી
રાજેન્દ્ર સોલંકી
વિપુલ પટેલ
સૈજપુર
રેશ્મા કુકરાણી
વિનોદકુમારી ચૌધરી
મહાદેવ દેસાઈ
હસમુખ પટેલ
કુબેરનગર
મનીષા વાઘેલા
ગીતાબા ચાવડા
પવન શર્મા
રાજેશ રવતાની
અસારવા
અનસુયા પટેલ
મેના પટણી
ઓમપ્રકાશ પ્રજાપતિ
દિશાંત ઠાકોર
શાહીબાગ
પ્રતિભા જૈન
જાસ્મીન ભાવસાર
ભરત પટેલ
જસુ ઠાકોર
શાહપુર
રેખા ચૌહાણ
આરતી પંચાલ
પ્રતાપ આગજા
જગદીશ દાતણીયા
નવરંગપુરા
આશા બ્રહ્મભટ્ટ
વંદના શાહ
હેમંત પરમાર
નીરવ કવિ
બોડકદેવ
દિપ્તી અમરકોટિયા
વાસંતી પટેલ
દેવાંગ દાણી
કાંતિ પટેલ
જોધપુર
ભારતી ગોહિલ
પ્રવિણા પટેલ
અરવિંદ પરમાર
આશિષ પટેલ
દરિયાપુર
વિભૂતી પરમાર
નૈના ગોહિલ
ભરત ભાવસાર
જયરામ દેસાઈ
ઇન્ડિયા કોલોની
હિરલ બારોટ
નીતા પરમાર
ભરત કાકડિયા
ભાવિક પટેલ
ઠક્કરબાપાનગર
હર્ષા ગુર્જર
કંચન રાદડિયા
કિરિટ પરમાર
દીક્ષિત પટેલ
નિકોલ
ઉષા રોહિત
વિલાસ દેસાઈ
દિપક પંચાલ
બળદેવ પટેલ
વિરાટનગર
બકુલા એન્જિનિયર
સંગીતા કોરાટ
ડૉ.રણજીત વાંક
મુકેશ પટેલ
બાપુનગર
સરોજ સોલંકી
જયશ્રી દાસરી
અશ્વિન પેથાણી
પ્રકાશ ગુર્જર
સરસપુર
મજુલા ઠાકોર
ભારતી વાણિયા
ભાસ્કર ભટ્ટ
દિનેશ કુશવાહા
ખાડિયા
નીકી મોદી
ગીતા પરમાર
પંકજ ભટ્ટ
ઉમંગ નાયક
જમાલપુર
પુષ્પા સુમરા
મનીષા પરમાર
જિતેન્દ્ર મકવાણા
પંકજ ચૌહાણ
પાલડી
ચેતના પટેલ
પૂજા દવે
પ્રીતીષ મહેતા
જૈનિક વકીલ
વાસણા
સોનલ ઠાકોર
સ્નેહલબા પરમાર
હિમાંશુ વાળા
મેહુલ શાહ
વેજલપુર
- કલ્પના ચાવડા
- પારૂલ દવે
- દિલીપ બગડિયા
- રાજેશ ઠાકોર
સરખેજ
- અલકા શાહ
- જયા દેસાઇ
- જયેશ ત્રિવેદી
- સુરેન્દ્ર ખાચર
મકતમપુરા
- જીજ્ઞા અહિર
- હર્ષા મકવાણા
- દિગ્વિજયસિંહ ચુડાસમા
- અભય વ્યાસ
બહેરામપુરા
- નીતા મકવાણા
- કવિતા શાહ
- કમલેશ પરમાર
- ભરત સરગલા
દાણી લીમડા
- હંસા ડાભી
- ગીતાંજલી ગુપ્તા
- રમેશ જાદવ
- ભરત હીરાગરા
મણીનગર
- શીતલ ડાગા
- ઇલાક્ષી શાહ
- ડો. ચન્દ્રકાંત ચૌહાણ
- કરણ ભટ્ટ
ગોમતીપુર
- પુષ્પા રાઠોડ
- ગીતા ઉજ્યૈની
- નીલય શુક્લા
- અશોક સામેત્રિયા
અમરાઇવાડી
- પ્રતીભા દૂબે
- જસી પરમાર
- ઓમપ્રકાશ બાગડી
- મહેન્દ્ર પટેલ
ઓઢવ
- નીતા દેસાઇ
- મીનુ ઠાકુર
- દિલીપ પટેલ
- રાજુ દવે
વસ્ત્રાલ
- ગીતા પ્રજાપતિ
- ચન્દ્રિકા પટેલ
- પરેશ પટેલ
- અનિરુદ્ધ ઝાલા
ઇન્દ્રપુરી
- અલકા પંચાલ
- શિલ્પા પટેલ
- કૌશિક પટેલ
- ચન્દ્રકાંત પ્રજાપતિ
ભાઇપુરા
- મીરા રાજપૂત
- વસંતી પટેલ
- ગૌરાંગ પ્રજાપતિ
- કમલેશ પટેલ
ખોખરા
- જીગીશા સોલંકી
- શિવાની જનેઇકર
- ચેતન પરમાર
- કમલેશ પટેલ
ઇસનપુર
- ગીતા સોલંકી
- મોના રાવલ
- શંકર ચૌધરી
- ગૌતમ પટેલ
લાંભા
- જશોદા અમલીયાર
- ચાંદની પટેલ
- માનસી સોલંકી
- વિક્રમ ભરવાડ
વટવા
- જલ્પા પંડ્યા
- સરોજ સોની
- ગિરિશ પટેલ
- સુશીલ રાજપૂત
રામોલ
- સુનીતા ચૌહાણ
- ચન્દ્રિકા પંચાલ
- સિદ્ધાર્થ પરમાર
- મૌલિક પટેલ