
- ગોધરાના સ્ત્રી રોગ નિષ્ણાતની બેદરકારીના કારણે મહિલાનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ સાથે મહિલાઓના સ્વજનોએ આપ્યું આવેદનપત્ર
- મહિલાનું ચાર માસની લાંબી સારવાર દરમ્યાન નીપજ્યું હતું મોત
- ગોધરા સ્થિત મનહા મેટરનીટી હોસ્પિટલના તબીબ સામે કરાયો છે આક્ષેપ
- મૃતક મહિલાના પતિ અને સમાજના અગ્રણીઓએ પ્લે કાર્ડ બેનર સાથે આપ્યું આવેદનપત્ર
- મહિલાના પતિએ ન્યાય ન મળે તો પોતાના બાળકો સાથે આત્મવિલોપન કરવાની આપી ચીમકી