આહાર ટ્રસ્ટ દ્વારા કાળી ડુંગરી સ્કૂલમાં શૈક્ષણિક કીટનું વિતરણ

દે.બારીયા,તારીખ 24-7-2023ના રોજ બારીયા તાલુકાના કાળીડુંગરી ગામની સીમાડા ફળિયાની પ્રાથમિક શાળાના 1 થી 5 ધોરણમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને આહાર ટ્રસ્ટ તરફથી બિસ્કીટના પેકેટ સાથે શૈક્ષણિક કીટ જેવી કે દેશી હિસાબ, કંપાસ, નોટબુકો, પેન્સિલ કલર, બોલપેન આપવામાં આવી.