આહાર ખાતે પુરૂષોત્તમ માસની અનોખી ઉજવણી

કુમારી જુહી અને કુશ દીપક કુમાર સોની, પુરૂષોત્તમ માસ નિમિત્તે આહારના તમામ લાભાર્થીઓને સ્ટેલનેસ સ્ટીલના વાડકા તથા 130 લાભાર્થીઓને દાળ, ભાત, શાક, રોટલી, ગોટા, મોહનથાળનું પાકું ભોજન પીરસી અને એક ગરીબ બાળકને જન્મદિન નિમતે બે જોડી નવા કપડાં આપી અનોખી રીતે પુરૂષોત્તમ માસની ઉજવણી કરી હતી.