એન.વી.શાહ હાઈસ્કુલથી કાકણપુર પોલીસ સ્ટેશન સુધી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા યાત્રા યોજવામાં આવી.

એન.વી.શાહ હાઈસ્કુલથી કાકણપુર પોલીસ સ્ટેશન સુધી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા યાત્રા યોજવામાં આવી..

પંચમહાલ જિલ્લાના કાકણપુર ગામ તિરંગા યાત્રા આકર્ષણનું કેન્દ્ર બન્યું આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ભાગરૂપે એસ.આર. પી ગૃપ.5ના ના.પો.અઘિશક શ્રી.સી.એ.પટેલ સાહેબનાઓની વિશેષ ઉપસ્થિતમાં પીઆઇ.શ્રી એ.બી.ચૌઘરી પરેડ કમાન્ડરતથા ગુપ 5પોલીસ કર્મચારીઓ પ્લાટુંન .હોમગાર્ડ. જી.આર.ડીના સભ્યો તથા  spc  પોલીસ કેડેટ પ્લાટુંનદ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું તથા કાકનપુર વિસ્તારનાં મુખ્ય આગેવાનો. એન.વી.શાહ બાળકો. કોલેજ વિધાર્થી તેમજ શિક્ષકો. કોલેજ પ્રૉફેંસર વગેરે એન.વી.શાહ હાઈસ્કુલથી ઝાડેસ્વર થઈ કાકણપુર પોલીસ સ્ટેશન સુધી હર ઘર તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.