

ઝાલોદ તાલુકા પંચાયત શાખાના આસિસ્ટન્ટ વર્ક મેનેજર એ મનરેગા અંતર્ગત જમીન સમતલ માટે કાગડો કરી તેના વર્ક કોડ પડાવી ફાઈલ મંજુરી માટે મોકલવા માટે રૂપિયા 20,000 માંગણી કરી હતી ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય તેથી ACBને ફરિયાદી કરતા લુણાવાડા ACB અધિકારી દ્વારા છટકું ગોઠવી આજરોજ ઝાલોદ મનરેગા શાખામાં આસિસ્ટન્ટ વર્ક મેનેજર ને 17000 રૂપિયા લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે.
રિપોર્ટર : પંકજ પંડિત