
દાહોદ,ફતેપુરા તાલુકાના આસપૂર ગામે આસપુર પ્રાથમિક શાળામાં શાળાના શિક્ષિકા પ્રિયંકાબેન ઉપાધ્યાય પોતાના પુત્ર જ્ઞાનના જન્મ દિવસ નિમિતે શાળાના બાળકોને તીથીભોજન કરાવ્યું હતું તથા તમામ બાળકોને પેન્સીલ અને બોલપેનની ભેટ આપવામાં આવી હતી. શાળાના બાળકોએ તથા શાળાના સ્ટાફે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.