
મુંબઇ,
આમિર ખાન હમેશા પોતાની ફિલ્મો સિવાય પણ કોઇ ના કોઇ રીતે ચર્ચામાંર હહેતો હોય છે. જેમ કે, અત્યારે તેની એક તસ્વીર વાઇરલ થઇ રહી છે જેમા તે પત્ની એક્સ પત્ની કિરણ રાવ સાથે પુજા કરતો નજર આવી રહ્યો છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપી વાઇરલ થઇ રહી છે. આમિર ખઆન આ દરમિયાન પ્રોડક્શનની ઓફિસમાં હતો અને પોતાની એક્સ પત્ની કિરણ રાવ સાથે હિન્દુ રીત રિવાજ અનુસાર કલશ પુજા કરતો નજરે પડે છે. આ સિવાય તેણે આરતી પણ કરી હતી.
લાલસિંહ ચડ્ઢાના નિર્દેશક અદ્વૈત ચંદને પોતાની ઇન્સ્ટાગ્રામ હૈડલર પર આમીર ખાનની પુજા કરતો તસવીર સાથે અન્ય સ્ટાફની તસવીર પણ શેર કરી છે. આમિર ખાનના ફૈન્સ સતત આ તસવીર પર રિએક્ટ કરે છે. કેટલાય પ્રકારની વાત કરે છે. અમુક લોકોએ આમિર ખાનની તસવીરના વખાણ પણ કર્યા છે.
યુજરનું કહેવુ છે કે આમિર ખાનની આ પ્રકારની હરક્ત પસદ આવે છે. અન્ય એક ફેન્સે લખ્યુ કે, આ તસવીર શાાનદાર છે લૂક્સની વાત કરીએ તો આમિર ખાન અત્યારે ઘણા જ અલગ લૂકમાં જોવા મળે છે. આમિર ખાન સ્વેટશર્ટ અને ડેનિમમા હતા અને સાથે નહેરુ ટોપી પણ લગાવી હતી. તેમજ સાથે તેમણે પોતાના ખંભે ચારો તરફ કપડુ પહેર્યુ હતુ. આમિર ખાનનુ આ મરાઠી લૂક્સ સપંદ આવી રહ્યો છે. આમિરા ખાનની ફેન્સ ફોલોઇંગ ઘણી જ વધારે છે. અને તેમની ફિલ્મોને ફેન્સનો પ્રેમ પણ મળી રહ્યો છે. જો કે, થોડા ઘણા સમયથી સુપરસ્ટાર એક હિટની તાસમાં છે.