22 માર્ચથી ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનની શરૂઆત થઈ રહી છે. પ્રથમ મેચ એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે, જેમાં ચેન્નઈ સુપર કિંગ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સામે થશે. ભારતમાં લોકસભા ચૂંટણી શરૂ થવાની છે એટલે આઈપીએલની પ્રથમ 21 મેચનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. અહીં તમે જાણી શકો છો કે આઈપીએલ 2024ની મેચ ક્યારે કયાં મેદાનમાં રમાશે અને તમે કઈ જગ્યાએ લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો.
IPL 2024 ટાઈમ ટેબલ માર્ચ અને એપ્રિલ મહિનાનો
22 માર્ચ | CSK vs RCB | ચેન્નાઈ | 6:30 PM | |
23 માર્ચ | PBKS vs DC | મોહાલી | 2:30 PM | |
23 માર્ચ | KKR vs SRH | કોલકાતા | 6:30 PM | |
24 માર્ચ | RR vs LSG | જયપુર | 2:30 PM | |
24 માર્ચ | GT vs MI | અમદાવાદ | 6:30 PM | |
25 માર્ચ | RCB vs PBKS | બેંગલુરુ | 6:30 PM | |
26 માર્ચ | CSK vs GT | ચેન્નાઈ | 6:30 PM | |
27 માર્ચ | SRH vs MI | હૈદરાબાદ | 6:30 PM | |
28 માર્ચ | RR vs DC | જયપુર | 6:30 PM | |
29 માર્ચ | RCB vs KKR | બેંગલુરુ | 6:30 PM | |
30 માર્ચ | LSG vs PBKS | લખનૌ | 6:30 PM | |
31 માર્ચ | GT vs SRH | અમદાવાદ | 2:30 PM | |
31 માર્ચ | DC vs CSK | વિઝાગ | 6:30 PM | |
01 એપ્રિલ | MI vs RR | મુંબઈ | 6:30 PM | |
02 એપ્રિલ | RCB vs LSG | બેંગલુરુ | 6:30 PM | |
03 એપ્રિલ | DC vs KKR | વિઝાગ | 6:30 PM | |
04 એપ્રિલ | GT vs PBKS | અમદાવાદ | 6:30 PM | |
05 એપ્રિલ | SRH vs CSK | હૈદરાબાદ | 6:30 PM | |
06 એપ્રિલ | RR vs RCB | જયપુર | 6:30 PM | |
07 એપ્રિલ | MI vs DC | મુંબઈ | 2:30 PM | |
07 એપ્રિલ | LSG vs GT | લખનૌ | 6:30 PM |
ટીવી પર IPL 2024 ને લાઈવ જોવા માટે ક્રિકેટ પ્રેમી સ્ટાર સ્પોર્ટ્સની ચેનલો પર અલગ-અલગ ભાષામાં મેચની મજા માણી શકો છો. જો તમે કોઈ એન્ડ્રોઇડ ડિવાઇસ (મોબાઇલ, ટેબલેટ કે ટીવી) પર લાઇવ સ્ટ્રીમ જોવા ઈચ્છો છો તો મેચ લાઈવ Jio Cinema એપ્લીકેશન પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.