સંતરામપુર,
આ પ્રસંગે જીલ્લા પ્રમુખ દશરથભાઈ બારિયા, મહામંત્રી રાવજીભાઈ પટેલ, જીલ્લા પ્રભારી વેચાતભાઈ બારીઆ, સંતરામપુર તાલુકા મંડળના પ્રમુખ બળવંતભાઈ પટેલીયા, મહામંત્રી છગનભાઈ માલ અને સંજયભાઇ પટેલ, નગર સંગઠન પ્રમુખ સંદિપભાઈ ભોઇ, મહામંત્રી મનોજભાઇ ગૌતમ, કડાણા તાલુકા પ્રમુખ જયંતિભાઈ પટેલ, મહામંત્રી કે.પી.ડામોર અને વિજયભાઈ સેવક, અઙખઈના ચેરમેન અંબાલાલ પટેલ, વડીલ લાલજીભાઈ ડામોર, શિક્ષણ સમિતિના ચેરમેન બાબુભાઈ પટેલ, એસ.સી. મોરચાના પ્રમુખ દિપકભાઈ ચાવડા, ઉપપ્રમુખ અંબાલાલ પટેલ, કડાણા તાલુકા પંચાયત પ્રમુખ કમલેશભાઈ પાદરીયા, ઉપપ્રમુખ શાંતિલાલ પટેલ, ગોપાલ બાપુ, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, શક્તિકેન્દ્રના સંયોજકઓ, પ્રભારીઓ, જિલ્લાના સંયોજકઓ, મોરચાના તમામ હોદ્દેદારો, મોરચાના સંયોજકઓ, સિનિયર કાર્યકર્તાઓ, પાલિકાના કોર્પોરેટરઓ, સભ્યઓ, મહિલા મોરચાના તમામ હોદ્દેદારો, તમામ યુવા મોરચાના કાર્યકર્તાઓ, સંતરામપુર નગરના, તાલુકાના, કડાણા તાલુકાના કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામા હાજર રહ્યા હતા.