આજનું રાશિ ફળ : 10-10-2020

મેષ(અ.લ.ઈ.) :- ઉત્તમ દિવસ, ભૂતકાલીન રોકાણનું આકર્ષક વ્યાજ મળી શકે, સામાજીક બાબતો પણ સાનુકુળ, મહિલાવર્ગને સાનુકુળતા.
વૃષભ(બ.વ.ઉ.) :- કનિષ્ઠ દિવસ, ર્થિક બાબતોમાં કાળજી લેવી, સામાજીક બાબતો દોડધામમય રહે, મહિલાવર્ગને કાળજી રાખવી.
મિથુન(ક.છ.ઘ.) :- મધ્યમ દિવસ, ર્થિક બાબતો સરળ રહે, સામાજીક બાબતોમાં સંભાળવું, મહિલાવર્ગને શાંત દિવસ.
કર્ક(ડ.હ.) :- કનિષ્ઠ દિવસ, સામાજીક દોડધામ અકળાવશે, ર્થિક બાબતો પણ ખર્ચાળ રહે,મહિલાવર્ગને શાંતિ જાળવવી.
િંસહ(મ.ટ.) :- ઉત્તમ દિવસ, કોઇ સામાજીક કાર્ય આટોપી શકશો, ર્થિક બાબતો સાનુકુળ, મહિલાવર્ગને સાનુકુળતા.
કન્યા(પ.ઠ.ણ.) :- મધ્યમ દિવસ, કોઇ ર્થિક કાર્ય પાર પડે, સામાજીક બાબતો અકળાવી જાય, મહિલાવર્ગને શાંતિ જાળવવી.
તુલા(ર.ત.) :- ઉત્તમ દિવસ, કોઇ સામાજીક બાબતોમાં કાળજી રાખવી, ર્થિક બાબતો પણ સાનુકુળ રહેશે, મહિલાવર્ગને સંભાળવું.
વૃશ્ર્ચિક(ન.ય.) :- કનિષ્ઠ દિવસ, કોઇ આકસ્મિક ખર્ચ આવી પડે, સામાજીક બાબતો પણ કષ્ટપ્રદ, મહિલાવર્ગને શાંતિ જાળવવી.
ધન(ભ.ધ.ફ.ઢ.) :- મધ્યમ દિવસ, ર્થિક બાબતો ખર્ચાળ છતાં સામાજીક બાબતો સાનુકુળ, મહિલાવર્ગને શાંતિ જાળવવી.
મકર(ખ.જ.) :- કનિષ્ઠ દિવસ, કોઇ સામાજીક અંતરાય પાર કરવો પડે, ર્થિક બાબતો પ્રતિકુળ, મહિલાવર્ગને મૌન સેવવું.
કુંભ(ગ.શ.સ.) :- ઉત્તમ દિવસ, કોઇ ર્થિક કાર્ય પાર પડશે, સામાજીક બાબતોમાં સાનુકુળતા, મહિલાવર્ગને સંભાળવું.
મીન(દ.ચ.ઝ.) :- કનિષ્ઠ દિવસ, સામાજીક બાબતો દોડધામમય, ર્થિક બાબતો ખર્ચાળ રહે, મહિલાવર્ગને સંભાળવું.