Skip to content
- મેષ (અ.લ.ઈ.) :- ધર્મ આધ્યાત્મ સંબંધી કાર્યોમાં ગહન ચિતનનો યોગ. કાર્યોમાં ઉન્નતિ થશે. સ્ફૂર્તિ અને જોશ રહેશે. ધર્મ તરફ ઝોક રહેશે.
- વૃષભ (બ.વ.ઉ.) :- ખાનપાનમાં ગડબડીથી પેટમાં તકલીફ થઈ શકે છે. શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
- મિથુન (ક.છ.ઘ.) :- નાણાંકીય કાર્યોમાં સંશોધનનો યોગ. આર્થિક ક્ષેત્રે લંબિત પ્રકરણોમાં વિશેષ કાર્ય થશે. માનસિક અસ્થિરતા દુર કરો.
- કર્ક (ડ.હ.) :- દૈનિક વ્યાપાર, કૌટુંબિક માંગલિક કાર્યો. ધાર્મિક કાર્યો માટે વિશેષ યાત્રાનો યોગ.
- િંસહ (મ.ટ.) :- જમીન, વાહન, મકાનના યોગ બને. સમય સુભ ફળદાયી બને. અભ્યાસમાં પ્રગતિ.
- કન્યા (પ.ઠ.ણ.) :- ધર્મ આધ્યાત્મ સંબંધી કાર્યોમાં ગહન ચિતનનો યોગ. વિવાદિત વ્યાપારિક કાર્યોમાં આર્થિક લાભનાં નવા સ્ત્રોત તરફ વિચાર-વિમર્શનો યોગ.
- તુલા (ર.ત.) :- ધૈર્યથી વ્યાપારિક કાર્યોને પૂર્ણ કરો. નવા કાર્યોથી દુર રહો.સંતાન પક્ષ સંબંધી સમસ્યાઓને લગતી યાત્રા અને ખર્ચનો યોગ.
- વૃશ્ર્ચિક (ન.ય.) :- નવા આર્થિક સ્ત્રોતો પર કાર્ય થશે. વ્યાપારિક ભાગીદારીથી લાભ પ્રાપ્ત થશે. વ્યાપારમાં નાણાંકીય મુશ્કેલીઓનો યોગ. બૌદ્ધિક હેરાનગતિ શક્ય.
- ધન (ભ.ધ.ફ.ઢ.) :- ધૈર્યથી વ્યાપારિક કાર્યોને પૂર્ણ કરો. નવા કાર્યોથી દુર રહો. કોર્ટ-કચેરીના મુદ્દે સાવચેત રહેવું.
- મકર (ખ.જ.) :- ધૈર્યથી વ્યાપારિક કાર્યોને પૂર્ણ કરો. નવા કાર્યોથી દુર રહો. ધાર્મિક યાત્રાનો યોગ.
- કુંભ (ગ.શ.સ.) :- વાહન સુખ પ્રાપ્તિનો યોગ. કર્મક્ષેત્રમાં ભાગ્યવર્ધક યાત્રાનો યોગ. આધ્યાત્મ સંબંધી માંગલિક કાર્યોમાં વિશેષ યાત્રાનો યોગ.
- મીન (દ.ચ.ઝ.) :- શિક્ષા, મિત્રવર્ગ સંબંધી શોધપૂર્ણ કાર્યમાં સમય પસાર થશે.