Skip to content
- મેષ (અ.લ.ઈ.) :- પરિવારના સભ્યો સાથે ગેર સમજોથી જાળવવું વાણી ઉપર કાબુ જરૂરી, નોકરીમાં પ્રમોશનના ચાન્સ.
- વૃષભ (બ.વ.ઉ.) :- મિત્રો સાથે પાર્ટીનું આયોજના થાય વિજાતીય મિત્રતા ગાઢ બની વિદેશ જવાની ઇચ્છામાં સફળતા.
- મિથુન (ક.છ.ઘ.) :- નોકરીમાં પ્રશંસા મલવાની આત્મવિશ્ર્વાસ કેળવવો બચતની ઇચ્છા ફલે. રાજકીય લાભ અચાનક મલે.
- કર્ક (ડ.હ.) :- નવી ભાગીદારો યોજનામાં કોઇ ઉતાવળ ન કરવી નોકરીમાં સ્થિરતાથી લાભ માતાનો સહકાર રહે.
- િંસહ (મ.ટ.) :- લખાણ કે દસ્તાવેજોના કાર્યોમાં અનુકુળતા રહે. સંતાનોની સગાઇ લગ્નના કાર્યોમાં સફળતા રહે.
- કન્યા (પ.ઠ.ણ.) :- નોકરીમાં અધિકારી વર્ગ સાથે ગેરસમજો ન થાય તેનું ધ્યાન રાખવું સ્વાસ્થ્ય બાબત બેદરકારી ટાળવી.
- તુલા (ર.ત.) :- પરિવારના વડીલ વર્ગનો સાથે સહકાર મેળવજો યુવાવર્ગને પ્રિયપાત્ર સાથે ગેર સમજો ન થાય તેનું ધ્યાન રાખવી.
- વૃશ્ર્ચિક (ન.ય.) :- મહેતનું ફળ મલવાનું છે આવકની સાથે ખર્ચ પણ રહેવાનો વ્યવસાયને લઇને પ્રવાસ થાય ઉધારીથી જાળવવું.
- ધન (ભ.ધ.ફ.ઢ.) :- નવી ખરીદી બાબત જાળવવું નોકરીમાં રોજીંદા કાર્યોને વળગી રહેજો મિત્ર વર્તુળનો સહકાર સારો રહે. કર્જ ન કરવું.
- મકર (ખ.જ.) :- નવા રોકાણની ઇચ્છા ફળવાની ઉન્નતિ કારક સમય રહેવાનો અધિકારી વર્ગનો સહકાર રહેવાનો સ્વાસ્થ્ય જાળવવું.
- કુંભ (ગ.શ.સ.) :- મિલ્કતના પ્રશ્ર્નોને લઇને ટેન્સન રહેવાનું પ્રવાસમાં બેદરકારી ન રાખવી શેર સટ્ટામાં નિર્ણયો મહત્વના રહેશે.
- મીન (દ.ચ.ઝ.) :- નવો પરિચય લાભ દાયક રહેશે. દસ્તાવેજોના કાર્યમાં સફળતા રહે નવી નોકરી બાબત કોઇ ઉતાવળા નિર્ણયો ન લેવા.