આજ નું રાશિ ભવિષ્ય તારીખ 20 ફેબ્રુઆરી 2024

Aaj-nu-rashifal-

મેષ (અ.લ.ઈ.);મેષ રાશિના જાતકોને આવકના નવા સ્ત્રોત ખુલશે તેમજ સ્નેહીમિત્રોથી સહયોગ મળશે અને પરિવારના સંબંધોમાં મજબૂતાઈ જણાશે, રોજગારી માટે સારી તકો મળશે.

વૃષભ (બ.વ.ઉ.):વડીલોનો ઉત્તમ સહયોગ મળશે અને ઢીંચણ સાંધા વિષયક તકલીફ જણાશે તેમજ રોજગારી માટે ઉત્તમ તકો મળશે, મધુર વાણીથી કામ સરળ બનશે.

મિથુન (ક.છ.ઘ.) ; ધંધાકીય યોજનાઓ બનાવી શકશો અને નોકરીયાતની ઇચ્છાઓ પૂર્ણ થશે તેમજ કરેલો પરિશ્રમ ફળદાયી બનશે, પ્રેમ સંબંધોમાં દૂરી જણાશે.

કર્ક (ડ.હ.):સરકારી કામમાં લાભ મળશે અને ધંધાકીય કામમાં લાભ થશે તેમજ કોર્ટ-કચેરીનાં કામકાજમાં સાચવવું, નાના પ્રવાસના યોગો બને.

સિંહ (મ.ટ.):સિંહ રાશિના જાતકોને આર્થિક પાસુ મજબૂત બનશે અને ધંધાકીય બાબતોમાં પ્રગતિ થશે તેમજ લેવડ-દેવડમાં સાચવીને કામ કરવું, ખાવાપીવામાં કાળજી રાખવી.

કન્યા (પ.ઠ.ણ.):કન્યા રાશિના જાતકોને પરિવારજનોનો સહયોગ મળશે અને યાત્રા-પ્રવાસના યોગોથી લાભ થશે તેમજ અવિવાહિતને સારા સમાચાર મળશે, જમીન અને તેને લગતા રોકાણોથી લાભ થશે.

તુલા (ર.ત.):આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં સામાન્ય પરેશાની જણાશે તેમજ નોકરીયાતને કામમાં નવીન તકો મળે અને પારિવારિક સંઘર્ષથી દૂર રહેવું, કોઈપણ નિર્ણયો સમજી-વિચારીને લેવા.

વૃશ્ર્ચિક (ન.ય.):પરદેશના કામકાજમાં લાભ થશે અને નોકરીયાતને કાર્યભારમાં વધારો થશે તેમજ પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્ર્નોનો ઉકેલ આવશે, વિદ્યાર્થીઓને મહેનતનું ફળ મળશે.

ધન (ભ.ધ.ફ.ઢ.):ધન રાશિના જાતકોને જૂની ઉઘરાણીમાં લાભ થશે તેમજ આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે અને વાહન ચલાવવામાં કાળજી રાખવી, સહકર્મચારીનો સહયોગ મળશે.

મકર (ખ.જ.):જીવનસાથીનો સહયોગ અને સાનિય મળશે અને આવકના નવા દ્વાર ખુલશે તેમજ કોઈપણ કાર્યમાં ધીરજ રાખવી અને મુશ્કેલીમાંથી માર્ગ મળશે.

કુંભ (ગ.શ.સ.ષ.):ભાઈ-બહેનોના સંબંધમાં મધુરતા જણાશે અને સારા સમાચારથી ખુશીમાં વધારો થશે તેમજ કોઈપણ રોકાણ માટે સમય મયમ છે, તનાવવાળા કામકાજમાં સાચવીને કામ કરવું.

મીન (દ.ચ.ઝ.થ.):ઘર વપરાશની ચીજોમાં ખર્ચાઓ થશે તેમજ સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે અને માલ-મિલક્તને લગતા પ્રશ્ર્નોમાં મુશ્કેલી જણાશે, નોકરીમાં મહેનતનું ફળ મળશે.