આજરોજ તા.30/08/2024 નારોજ દાહોદ જીલ્લાના DTHO આર.ડી.પહાડિયા, ધાનપુર તાલુકા આરોગ્ય અધિકારી ડો. રમણ બી તેમજ સી.એચ.સી ધાનપુર અધિક્ષક ડો. સિન્હાના માર્ગદર્શન હેઠળ આગાશવાણીના મોડલ સ્કુલમાં ઈન્ટેસીફાઈડ કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ધોરણ 6 થી 12 ના વિધ્યાર્થીઓને ICTC કાઉન્સિલર, સિકલસેલ તેમજ એડોલેશન કાઉન્સિલર દ્વારા સંયુક્ત ઉપક્રમે જનજાગૃતિ માટે HIV /AIDS, Sicklecell, SIPHILIS, Hbsag, Adolescent health વિશે વિસ્તૃત મા માહિતી આપવામાં આવી હતી.