બાલાસિનોર તાલુકાકક્ષાનો કલા મહાકુંભ યોજ્યો

બાલાસીનોર,શ્રી એલ.કે.આર.પટેલ સાર્વજનિક હાઇસ્કુલ ખાતે તાલુકાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો. જેમાં મળતી માહીતી મુજબ 12 સ્કુલના વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. ગામના સરપંચ અને હાઇસ્કૂલના આચાર્ય મુકેશભાઈ આ કાર્યક્રમને ખુલો મૂક્યો હતો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિદ્યાર્થીને પ્રોત્સાહિત કર્યા