બાલાસિનોર બસ સ્ટેન્ડ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

બાલાસિનોર, તારીખ 20/12/23 બાલાસિનોર ડેપો ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલ મોટી સંખ્યામાં બસ સ્ટેન્ડના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત પેસેન્જર પણ હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. જેમાં એલ.આઈ.સી. બ્રાન્ચ મેનેજર મંથનભાઈ વૈષ્ણવ, બાલાસિનોર ડેપો મેનેજર કે.આર.પટેલ, ટીઆઈ કાંતિભાઈ, જુ.આ.અશ્વિનભાઈ ચૌહાણ તેમજ માન્ય યુનિયન પ્રતિનિધિ, ડ્રાઇવર-કંડકટર અને મિકેનિક સાથે મળી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.