સંતરામપુર તાલુકાના હીરાપુર ગામે વિકસિત ભારત સંકલનનો કાર્યક્રમ યોજાયો

સંતરામપુર, સંતરામપુર તાલુકાના હીરાપુર ગામે જશવંતસિંહ ભાભોરના ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલનનો કાર્યક્રમ યોજાયો. સંતરામપુર તાલુકાના હીરાપુર ગામે યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડવાનો સરકારનો સંકલ્પ જશવંતી ભાગોર દાહોદ જિલ્લાના સાંસદ અને પૂર્વ કેન્દ્ર મંત્રી જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલન યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો જેમાં જશવંતસિંહ ભાભોર સંબોધન કરતા જણાવ્યું કે ભારત સરકાર અને ગુજરાત સરકારની ગરીબ લાભાર્થીઓને તમામ યોજનાઓ પ્રત્યેક ઘર-ઘરે સુધી પહોંચાડવાનો વડાપ્રધાન તથા મુખ્યમંત્રીએ સંકલ્પ યાત્રાનો યાત્રાઓ દ્વારા લાભાર્થીઓને લાભ પહોંચે પ્રજાજનોને વિવિધ યોજનાઓના લાભ મળે તે માટે તાલુકા વહીવટી તંત્ર દ્વારા વિવિધ યોજનાઓ સ્ટોલ ગોઠવી લાભ આપવા માટે આવી રહેલા છે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં દરમિયાનમાં ભાજપના અગ્રણી જિલ્લા પ્રમુખ દશરથસિંહ બારીયા તાલુકા પ્રમુખ હરીશભાઈ વડવાઈ સંતરામપુરના પ્રાંત અધિકારી મામલતદાર નંદાબેન ખાટ જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો અને અનેક મહા અનુભવો ઉપસ્થિત રહ્યા હતા.