સંતરામપુર, સંતરામપુર પ્રતાપુરા વિસ્તારમાં પ્રવેશદ્વારમાં કાટ લાગેલા સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો સંતરામપુર નગરપાલિકા દ્વારા આશરે 20 લાખના ખર્ચે પ્રવેશદ્વાર બનાવવાનું કામગીરી હાથ ધરવામાં આવી પરંતુ મૂળ પાયામાંથી જ પોકીંગ દરમિયાનમાં કાટ લાગેલા સ્ટીલ નો ઉપયોગ કરવામાં આવેલો છે જો જો પ્રવેશ દ્વાર મૂળ પાયા માંથી કાટ લાગેલા સ્ટીલ નો ઉપયોગ કરવામાં આવે તો તો આ પ્રવેશ દ્વારની આયુષ્ય કેટલી હોઈ શકે ગુજરાત સરકાર પાલિકાને આટલી મોટી ગ્રાન્ટ ફાળવ્યા પછી પણ કામગીરીમાં અનેક સવાલો ઊભા થઈ રહેલા છે મૂળ પાયામાંથી જો કાટ લાગેલું સ્ટીલનો ઉપયોગ કરી શકાય ના જ્યારે બીજી બાજુ સંતરામપુર નગરપાલિકાના મદદથી ઇજનેર કે જવાબદાર અધિકારી કામગીરી દરમિયાનમાં ફરક્યું જ નહીં કે જોવા નથી મળતો નિયમ મુજબ તો કોઈપણ જગ્યાએ નગરપાલિકા કે સરકારી કચેરીના ગવર્મેન્ટ કામગીરી હાથ ધરવામાં આવે ત્યારે સ્થળ ઉપર દિવસમાં બે થી ત્રણ વાર સરકારી અધિકારીની વિઝીટ મારવાની ફરજિયાત હોય છે અને તેનો રિપોર્ટ કરવાનો હોય છે પરંતુ સૌથી મોટો પ્રશ્ર્ન એ જ જગ્યાએ સંતરામપુર નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી બાંધકામ ની અંદર રેગ્યુલર જવાબદાર મદદનીશ ઈજનેર જ નથી જેથી કરીને સ્થળ ઉપર કામની માં કરી શકાય સંતરામપુર નગરપાલિકાની આવી પરિસ્થિતિ જોવાઈ રહેલી છે જ્યારે બીજી બાજુ સંતરામપુર નગરપાલિકા છેલ્લા પાંચ વર્ષથી એક જ ઇજાદારની વારંવાર કામગીરી આપીને વારંવાર એક જ એજન્સીને કામ આપીને દેવાતા નગરમાં ચર્ચાનો વાયુ વેગ પકડ્યો છે જ્યારે બીજી બાજુ આ જ કોન્ટ્રાક્ટરે અગાઉના કામો કરેલા ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે આ પ્રવેશદ્વારમાં પ્લાન એસટીમાં મુજબ સ્થળ ઉપર પાલિકાના જવાબદાર અધિકારી હાજર રહેવું પડે કેટલા માપની અંદર કામગીરી કરવાની છે કેટલો માપનું પોકીંગ કરે છે અને કેટલી ભરાઈ કરી રહ્યા છે તે ખરેખર પાલિકાની જવાબદારી અધિકારી વગર થયેલી કામગીરી થઈ રહેલી તપાસનો વિષય બન્યો.