દાહોદ, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,દાહોદ દ્વારા આજ રોજ તા.9/11/2023 એ યુવક અને યુવતીઓ ને રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ ની વિસ્તૃત જાણકારી પેરા લીગલ વોલિયન્ટર હીરાલાલ સોલંકીએ આપી હતી. સાથે સાથે લોક અદાલતમાં મધ્યસ્થીકરણ ભૂમિકાની જાણકારી પણ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં સામાજીક કાર્યકર હસમુખભાઈ પંચાલ, રતનસિંહ બામણિયા, કાળુભાઇ નિનામા અને પ્રદીપ રાઠોડ ઉપસ્થિત સફળ બનાવ્યો હતો.