પંચમહાલ જીલ્લામાં આજે ૪૧ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા કુલ આંક ૧૫૧૫ થયો

  • જીલ્લામાં અત્યાર સુધી પોઝીટીવ આંક – ૧૫૧૫.
  • ગોધરા-૩૦, હાલોલ-૦૧, શહેરા-૦૧, કાલોલ-૦૯.
  •  ૨૧ દર્દી સાજા થતાં રજા અપાઈ.
  •  એકટીવ કેસ ૩૧૪.
  • મૃત્યુ આંક – ૭૫.

ગોધરા,

  પંચમહાલ જીલ્લામાં કોરોના કહેર યથાવત રહેવા પામ્યો છે. જીલ્લામાં આજરોજ વધુ ૪૧ પોઝીટીવ કેસ નોંધાવા પામ્યા છે. નવા ૪૧ પોઝીટીવ કેસ સાથે અત્યાર સુધીનો કુલ આંક ૧૫૧૫ થવા પામ્યો છે.

 પંચમહાલ જીલ્લામાં કોરોના એ ભરડો લીધો હોય તેવી સ્થિતી નિર્માણ થઈ છે. જીલ્લામાં વધતો જતાં કોરોના પોઝીટીવ આંક ચિંતાનો વિષય બન્યો છે.  પંચમહાલ જીલ્લામાં વધુ ૪૪ પોઝીટીવ કેસ નોંધાવા પામ્યો છે. તેમાં ગોધરામાં-૩૦, હાલોલ-૦૧, શહેરા-૦૧,કાલોલ-૦૯ કેસ નોંધાવા પામ્યો છે. જીલ્લામાં કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યા છે. તેવા વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવાની તેમજ સર્વેની કામગીરીમાં ગતિ લાવવામાં આવી છે. પંચમહાલ જીલ્લામાં વધતા કોરોના પોઝીટીવ કેસને લઈ જીલ્લા વહીવટી તંત્ર  અને આરોગ્ય તંત્ર સર્તક બન્યું છે. પોઝીટીવ કેસ નોંધાયા તેવા વિસ્તારોમાં હોમ કોરોન્ટાઈન તેમજ માઈક્રો ક્ધટેનમેન્ટ કરવામાં આવ્યા છે.

પંચમહાલ જીલ્લામાં આજે આવેલ પોઝીટીવ કેસ.

: : ગોધરા ::

  • શાહ હિમાંશં જી.-૪૧ વર્ષીય પુરુષ- ક્રિષ્ણાનગર,
  • જીવાની રોહિત-૨૦ વર્ષીય પુરુષ- આઈટીઆઈ પાસે,
  •  પ્રદિપ સી.શાહ-૬૧ વર્ષીય પુરુષ- પુજન રેસીડન્સી
  • અશ્ર્વિન એસ.શાહ-૭૦ વર્ષીય પુરુષ-દેસાઈવાડા,
  • અલ્પેશકુમાર વિનુભાઈ પરમાર-૨૪ વર્ષીય પુરુષ-એ-૭ પોલીસલાઈન
  •  મેહુલ રમેશભાઈ સોલંકી-૧૯ વર્ષીય પુરુષ- ઝુલેલાલ સોસાયટી ડેરીની સામે
  • શોએબ હુસેન કાળુ-૩૯ વર્ષીય પુરુષ-અબ્દુલ મસ્જદી પાસે-ગોન્દ્રા
  •  જશોદાબેન જે. પ્રજાપતિ-૫૨ વર્ષીય મહિલા-પાવરહાઉસ,
  • રમેશચંદ્ર પ્રજાપતિ-૫૫ વર્ષીય પુરુષ-પાવરહાઉસ,
  •  દરજી જોશનાબેન કે- વર્ષીય મહિલા-પદમાવતી,
  • શીલ્પાબેન નરેશકુમાર ચોકસી-૫૫ વર્ષીય મહિલા- શ્રીમાળી શેરી,
  •  મકસુદા મોહમદ કોફીવાલા-૫૮ વર્ષીય મહિલા-ઈદગાહ મહોલ્લા,
  •  ગોન્દ્રા, એકતાબેન રાજુભાઈ રાણા-૨૬ વર્ષીય મહિલા-રાણા સોસાયટી,
  • મુરતુજા વાલીમકરીમવાલા-૨૮ વર્ષીય પુરુષ-વ્હોરવાડ,
  • ગાયત્રી પી.રાણા-૩૬ વર્ષીય મહિલા-રાણા સોસાયટી,
  • હર્ષી. પી.રાણા-૧૪ વર્ષીય બાળકી-જૈમીન.પી.રાણા-૧૮ વર્ષીય પુરુષ-રાણાસોસાયટી
  •  શમીમબેન પીપલોદવાળા-૫૯ વર્ષીય મહિલા- વ્હોરવાડ,
  •  માલુવાણી દિપક ‚પચંદ-૩૧ વર્ષીય પુરુષ- બામરોલી રોડ,
  •  વાસુદેવ અંબાલાલ મહેન્દ્ર-૭૫ વર્ષીય પુરુષ-નંદનવન સોસાયટી
  •  શકુતલાબેન વિજયકુમાર પંડયા-૬૪ વર્ષીય મહિલા-આનંદ નગર
  •  દેવડા ગીરીશ ચીમનભાઈ-૫૯ વર્ષીય પુરુષ-ડબગરવાસ,
  •  વિરેન્દ્ર ભગવાનદાસ ખરાદી-૮૦ વર્ષીય પુરુષ-કાજીવાડ નંદીની સ્ટુડીયો,
  •  પટેલ જસવંતસિંહ સોમાભાઈ-૫૨ વર્ષીય પુ‚ષ-જીએડી પટેલ ફળીયુ,
  • નરેન્દ્ર જસવંતસિંહ ભાટીયા-૫૦ વર્ષીય પુરુષ, હેમંતભાઈ રાજનપ્રસાદ રાઠોડ-૩૨ વર્ષીય પુરુષ-શુકલ ફળીયું.
  • હિતેશ જેઠાલાલ ગાની-૩૮ વર્ષીય પુરુષ-જયોતી સોસાયટી,
  •  રમેશભાઈ રમણલાલ પ્રજાપતિ-૫૫ વર્ષીય પુરુષ-પાવર હાઉસ
  • ,મણીલાલ નાથાલાલ શ્રીમાળી-૭૦ વર્ષીય પુરુષ-પંચાલ હોસ્પિટલ,
  •  કમલેશભાઈ વાસુદેવ આત્મારામાણી-૫૧ વર્ષીય પુરુષ- ઝુલેલાલ સોસાયટી.

:: શહેરા ::

  • પગી પ્રભાતસિંહ મોતીસિંહ-૫૦ વર્ષીય પુરુષ-મંગલફળીયા.

:: કાલોલ ::

  • કલ્પના રમણીક પંચાલ-૫૨ વર્ષીય મહિલા-મન્સુરવાર સોસાયટી,
  • સત્તાર મો. શેખ-૫૨ વર્ષીય પુરુષ-ડેરોલ સ્ટેશન,
  •  દક્ષેશ ગોર્વધનભાઈ શેઠ-૫૦ વર્ષીય પુરુષ- રણછોડી મંદિર, વેજલપુર,
  •  સાધનાબેન ગોર્વધનભાઈ શેઠ-૮૫ વર્ષીય મહિલા-રણછોડજી મંદિર વેજલપુર,
  •  દરજી મયુરીબેન હસમુખભાઈ-૨૭ વર્ષીય મહિલા,
  • મયુરકુમાર અશ્ર્વિનભાઈ સોની-૨૦ વર્ષીય પુરુષ-સિંધી બજાર વેજલપુર,
  •  લતાબેન રાયજીભાઈ પટેલ-૫૫ વર્ષીય મહિલા-સિધ્ધીવિનાયક નગર,
  •  વિરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ચાવડા-૩૫ વર્ષીય પુરુષ, રાજપુત ફળીયા ડેરોલગામ,
  • રોનકબેન પુષ્પકભાઈ શાહ-૩૬ વર્ષીય મહિલા-અંબીકા સોસાયટી.

:: હાલોલ ::

  • રધુનાથ બીયાજ શાહુ-૩૦ વર્ષીય પુરુષ- ધવનપાર્ક હાલોલ.