મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના સાવડી ભાઈના મુવાડા ગામના. વતની છે ત્યારે સમગ્ર પાટીદાર સમાજનું અને મહીસાગર જીલ્લાનું ગૌરવ વધારેલ છે

લુણાવાડા, મહીસાગર જીલ્લા ના લુણાવાડા તાલુકા માં મલેકપૂર અને લુણાવાડા માં “શ્રીજી ક્લિનિક” ધરવાતા ડો.રાકેશ જે પટેલ છેલ્લા 20 વર્ષ થી વિવિધ પ્રકારના રોગો જેવા કે પથરી, હરસ, મસા, ભગંદર, શ્ર્વાાસ, કફ, દમ, સાંધાના દુ:ખાવા, ચામડીના રોગો, ડાયાબીટીસ, થયરોઈડ, બીપી વગેરે રોગોમાં હોમિયોપથી સારવાર દ્વારા સંખ્યાબંધ દર્દીઓને રોગમુક્ત કર્યા છે. તેમના આ ભગીરથ કાર્યની નોંધ. “વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ ” તેમની કામગીરીને બિરદાવેલ છે. જે બાબતે સમગ્ર મહીસાગર જીલ્લા માટે આનંદ અને ગૌરવની વાત છે.