આહાર ખાતે રાજકુમારીના વરદ્દહસ્તે દિવાળીની અનોખી ઉજવણી

દે.બારીયા, દેવગઢ બારીયાની રાજકુમારી કુમારી કનીકાદેવીજીના વરદ્દહસ્તે આહાર ખાતે આજે તા.4-11-23ના રોજ જરૂરિયાત વાળા બાવીસ કુટુંબોને કાચું રેશન રોકડા રૂપિયા 250-ઉપરાંત ઘરગથ્થુ ઉપયોગ માટે દરેકને કોમ્પેક્ટ સ્લાઈસર અને આહારના સર્વે લાભાર્થીઓને પૂરી, ખંડ, દાળ, ભાત, બટાકાવડા, શાક સાથેનું પાકું ભોજન આપી જરૂરિયાતમંદ લોકોના ઘરમાં ખુશીઓનો દીપ પ્રગટાવી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.